Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Parshottam Rupala નો વિરોધ કરતા Junagadh ના સાધુઓએ મોદી અને સંઘવીને શું કહ્યું?

#parshottamrupala #padminibavala #rajput કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક ટિપ્પણી અંગેનો વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ હવે ક્ષત્રિય સમાજની મહિલાઓના સમર્થનમાં જૂનાગઢથી સાધૂ મહંતોએ તેમને સમર્થન આપતા રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવા પીએમ મોદીને અપીલ કરી છે. વીડિયો: તેજસ વૈદ્ય, બિપિન ટંકારિયા, જમશેદ અલી તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments