Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Cure Psychosomatic Disorders...Manasik Rog ka ilaj...Dr. Devangi Jogal... JOGI Ayurved в хорошем качестве

Cure Psychosomatic Disorders...Manasik Rog ka ilaj...Dr. Devangi Jogal... JOGI Ayurved 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Cure Psychosomatic Disorders...Manasik Rog ka ilaj...Dr. Devangi Jogal... JOGI Ayurved

મોટાભાગના રોગોનું મૂળ આપણા મનમાં હોય છે. નકારાત્મક માનસિક વલણ અનેક પ્રકારની બીમારીઓ નોતરે છે. આ વીડિયોમાં ડૉ. દેવાંગી જોગલ આયુર્વેદના મત પ્રમાણે આપણા રોગોની સારવારમાં માનસિક વલણ નું શું મહત્વ છે તે સમજાવે છે. લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે ઘણી શંકા-કુશંકાઓ કરતા હોય છે અને નાની નાની તકલીફોને પણ મોટા રોગનું નામ આપી દેતા હોય છે. ઘણી વખત કોઈ છાપા કે મેગેઝીનોમાં કોઈ રોગ વિશે વાંચે તો એવો જ રોગ પોતાને હોય એવું પણ ધારી લેતા હોય છે. આ વીડિયોમાં ડૉ.દેવાંગી જોગલ આવા શંકાશીલ માનસિક વલણથી દૂર રહેવાનું સૂચવે છે. ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આયુર્વેદમાં જે જે સારવાર ઉપલબ્ધ છે તેની પણ વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053 Watch More Videos for authentic Ayurvedic Treatment: ✉ CONNECT WITH US ✉ Website: https://JogiAyurved.com Facebook:   / jogiayurved   Instagram:   / jogiayurved   Twitter:   / jogiayurved   Online consultation: +918800118053. JOGI Ayurved Hospital A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009 For Appointments: 081409 46153 Disclaimer: इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #Corona #Covid19 #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Comments