Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



BHODAD VADO BHAV NO SATHAVARO ( HD VIDEO) SURAPURA DADA DHAM BHODAD DHRUVRAJ GADHAVI NEW SONG 2023..

BHODAD VADO BHAV NO SATHAVARO | SURAPURA DHAM BHODAD( HD VIDEO ) DHRUVRAJ GADHAVI NEW SONG 2023 | SIDDH DIGITAL STUDIO ----------------------------------------------------------------------------------------- SINGER : DHRUVRAJ GADHAVI PRODUCER : JATIN BHOJANI LYRICS : VISHU CHARAN MUSIC : HITESH GOHEL RECORDING : VS STUDIO DOP : RAHUL SODHA ( RADHE DIGITAL) SPL THANKS : VIMALBHAI CHAUHAN - KIRPALSINH SISHODIYA - ARVINDBHAI MAKWANA - MAHIPATSINH BAPU (MITALI NO MAD) ➡️ હે..ભોળાદ્ વાળો ભવ નો છે સથવારો સુરાપુરા દેવ નો છે ત્યા હો.કારો હૈ ભવ જૂનો ભળાય છે ભણકારો ડણકે છે દાદો કાયમ એકજ ધારો સુરાપુરા દેવ નો છે ત્યા હોંકારો ➡️ હે. અજબ આં દુનિયાની ગજબ ની રીત છે કરેલા કરમ ની કોય ને ક્યાં બીક છે તારો સાથ છે તો દાદા બધું મારે ઠીક છે.. ભોળાદ સામે સદાય હવે મારી મિટ છે હે ખરાટાણે દાદા નો હોય્ છે હો .કારો ભોળાદ વાળો ભવ નો છે સથવારો ➡️ હે ..કારણ વગર નું અહીં રાજકારણ ચાલે ડૂબતા નું બાવડું દાદા કોય નહીં જાલે પાનખર ઋતુએ જેમ પાંદડા ખરે છે વિપત સમયે સવ સ્વાર્થી મળે છે હૈ. ..સવ ને સરખું હેત આપનારો ભોળાદ વાળો ભવ નો છે સથવારો ➡️રાજાજી તેજા જી ના પાળિયા ઓ બોલતા ભોળાદ ધામે જોયો મણીધર ડોલતા હૈ વિશુ ચારણ કે આ દાદો છે નિરાળો દાનભા બાપુના બોલ તમે પાળો હે સુરાપુરા જાગતો દેવ છે દયાળો ભોળાદ વાળો ભવનો છે સથવારો ------------------------------------------------------------------------------------------------------------- 🔶 પૂરો વિડિઓ જરૂર સાંભળજો... આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Comments