Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Hu aaje kon chhu | હું આજે કોણ છું | VijayVani | Simple Living High Thinking в хорошем качестве

Hu aaje kon chhu | હું આજે કોણ છું | VijayVani | Simple Living High Thinking 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Hu aaje kon chhu | હું આજે કોણ છું | VijayVani | Simple Living High Thinking

હું કોણ છું, મારુ અસ્તિત્વ શું છે? મારે ક્યાં જવાનું છે? મારે શું કરવાનું છે એ બધા પ્રશ્નોના જવાબો આપણને થોડા ઘણા અંશે મળ્યા હશે પણ આજે આ વિડીયો ના માધ્યમથી તમને એક નવો પ્રશ્ન પણ મળશે અને એનો જવાબ પણ ... અને એ પ્રશ્ન છે.... "હું આજે કોણ છું?" સુરત ના રહેવાસી ડૉ. વિજય પટેલ દવારા સેંકડો પુસ્તકોના વાંચન અને અધ્યયન પછી એમને જે વિચારો સુઝ્યા અને જે જવાબો એમને મળ્યા એ બધા જ સવાલો અને જવાબો ને આ ચેનલ ના માધ્યમથી આપ જાણી અને માણી શકશો. તમે વિડીયો પૂરો નિહાળશો તો કદાચ તમને તમારા પણ પ્રશ્નોના જવાબ મળી રહે. આભાર

Comments