У нас вы можете посмотреть бесплатно Kavitabhari Sanj with Shyamal Munshi (Poet, Writer, Composer) Jalso Podcast или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી, ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી, નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ- વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ. ગુજરાતી ભાષા અને સંગીતને સમર્પિત જલસોની એપને સાત વર્ષ પુરા થયા. તેની ઉજવણીનાં ભાગ રુપે આ વર્ષે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ મુશાયરામાં ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખ્યાતનામ એવા ગાયક અને કવિ શ્યામલ મુન્શીએ તેમની કવિતાઓનું પઠન કર્યું. કવિતા ભાવોની અભિવ્યક્તિ માટેનું એક અનોખું માધ્યમ છે. કવિની કલમ આપણને જીવનનાં નવાં નવાં દ્રષ્ટિકોણ તો આપે જ છે પણ જીવનની સુંદરતાને શબ્દોમાં કંડારી આપે છે.