Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Non Stop Krishna Bhajan કૃષ્ણ ભજન | જન્માષ્ટમી ના ગીત | Yamuna Jal Ma Kesar Gholi | Gujarati Bhajan в хорошем качестве

Non Stop Krishna Bhajan કૃષ્ણ ભજન | જન્માષ્ટમી ના ગીત | Yamuna Jal Ma Kesar Gholi | Gujarati Bhajan 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Non Stop Krishna Bhajan કૃષ્ણ ભજન | જન્માષ્ટમી ના ગીત | Yamuna Jal Ma Kesar Gholi | Gujarati Bhajan

Non Stop Krishna Bhajan કૃષ્ણ ભજન | જન્માષ્ટમી ના ગીત | Yamuna Jal Ma Kesar Gholi | Gujarati Bhajan 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Videos 🙏🏻 Yamuna Jal Ma Kesar Gholi -    • યમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma ...   🙏🏻 Gopal Maro Paraniye Jule Re -    • Gopal Maro Paraniye Jule Re ગોપાલ માર...   🙏🏻 Mangla Aarti -    • Mangla Aarti with Lyrics | Shrinathji...   🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji -    • Mara Ghat Ma Birajta Shrinathji | Shr...   🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam -    • Mane Pyaru Lage Shreeji Taru Naam | S...   🙏🏻 Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal Ki -    • Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal ...   Song Listing: 00:00 - Intro 00:11 - યમુના જળ માં કેસર ઘોળી 07:42- નંદ ઘેર આનંદ ભયો 17:54 - છોટી છોટી ગૈયા 24:24 - મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે 30:41 - ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે 37:37 - તાળી પાડો તો મારા શ્યામની 45:14 - કાનજી તારી માં કેશે 52:42 - ગોવિંદ દામોદર સ્તોત્રમ 59:05 - શ્રી કૃષ્ણ શરણં મમઃ ધૂન 1:10:42 - જય કાના કાલા આરતી Lyrics: યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli લાડ લડાવું શામળા Laad Ladavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala અંગો લુંછી આપું વસ્ત્રો Ango Loochi Aapu Vastro પીળુ પીતાંબર પ્યારમાં Peelu Pitaambar Pyaar Maa અંગો લુંછી આપું વસ્ત્રો Ango Loochi Aapu Vastro પીળુ પીતાંબર પ્યારમાં Peelu Pitaambar Pyaar Maa તેલ સુગંધી નાંખી આપું Tel Sugandhi Nakhi Aapu તેલ સુગંધી નાંખી આપું Tel Sugandhi Naakhi Aapu વાંકડિયા તુજ વાળમાં Vaankadiya Tuj Vaal Maa કુમકુમ કેરુ તિલક સજાવું Kumkum Keru Tilak Sajavu પ્રીતમ તારા ભાલમાં Pritam Tara Bhal Ma કુમકુમ કેરુ તિલક સજાવું Kumkum Keru Tilak Sajavu પ્રીતમ તારા ભાલમાં Pritam Tara Bhal Ma અલબેલી આંખોમા આંજુ Albeli Aankhon Ma Aanjoo અલબેલી આંખોમા આંજુ Albeli Aankhon Ma Aanjoo આંજણ મારા વાળમાં Anjan Maara Vaal Maa યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyaamala હસતી જાઉ વાટે ઘાટે Hasti Jaoon Vaate Ghaate નાચી ઉઠું તાલમાં Nachi Oothoon Taalma હસતી જાઉ વાટે ઘાટે Hasti Jaoon Vaate Ghaate નાચી ઉઠું તાલમાં Nachi Oothoon Taalma નજર ન લાગે શ્યામ સુંદરને Najar Na Laage Shyam Sundarne નજર ન લાગે શ્યામ સુંદરને Najar Na Laage Shyam Sundarne ટપકા કરી દઉ ગાલમાં Tapka Kari Daoon Gaal Maa પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે Pag Maa Jhanjhar Roomjhoom Vaage કરમાં કંકણ વાલમાં Karma Kankan Vaalma પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે Pag Maa Jhanjhar Roomjhoom Vaage કરમાં કંકણ વાલમાં Karma Kankan Vaalma કંઠે માળા કાને કુંડળ Kanthe Maala Kaane Koondal કંઠે માળા કાને કુંડળ Kanthe Maala Kaane Koondal ચોરે ચીતડું ચાલમાં Chore Cheetdu Chalma યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyaamala મોર મુકુટ માથે પહેરાવું Mor Mukut Mathe Paheravon મુરલી આપું હાથમાં Murali Aapu Haath Ma મોર મુકુટ માથે પહેરાવું Mor Mukut Mathe Paheravon મુરલી આપું હાથમાં Murali Aapu Haath Ma કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા Krishna Kripalu Nirkhi Shobha કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા Krishna Kripalu Nirkhi Shobha વારી જાંઉ તારા વ્હાલમા Vaari Jaon Tara Vhaal Maa દુધ-કટોરી ભરીને આપું Doodh-Katori Bharine Aapu પીઓને મારા શામળા Peeyone Maara Shyamala દુધ-કટોરી ભરીને આપું Doodh-Katori Bharine Aapu પીઓને મારા શામળા Peeyone Maara Shyamala ભક્ત મંડળ નીરખી શોભા Bhakt Mandal Nirkhi Shobha ભક્ત મંડળ નીરખી શોભા Bhakt Mandal Nirkhi Shobha રાખો શરણે શામળા Rakho Sharane Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli લાડ લડાવું શામળા Laad Ladavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook:   / novaspiritualindia   ⦿ Instagram:   / nova.spiritual.india   ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #KrishnaBhajan #GujaratiBhajan #Prabhatiya

Comments