Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб BREAKING: Gujarat Government to complete recruitment of teachers on 24,700 positions by Dec'24 в хорошем качестве

BREAKING: Gujarat Government to complete recruitment of teachers on 24,700 positions by Dec'24 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



BREAKING: Gujarat Government to complete recruitment of teachers on 24,700 positions by Dec'24

BREAKING: Gujarat Government to complete recruitment of teachers on 24,700 positions by Dec'24 #Gujarat #breakingnews #Jobs રાજ્યમાં સરકાર નવા શિક્ષકોની ભરતી કરશે-- 24,700થી વધુ નવા શિક્ષકોની ભરતી થશે-- ZEE 24 કલાકના અહેવાલ પર મહોર લાગી-- ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડરને આખરી ઓપ અપાયો-- ZEE 24 કલાકે સૂચિત કેલેન્‍ડર અંગે શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યો હતો-- ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં શિક્ષણ મંત્રીને સવાલ પૂછયો હતો-- ZEE 24 કલાક TET-1 અને TET-2 પાસ ઉમેદવારોની અવાજ બન્યો -- પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી નવા શિક્ષકોની ભરતી થશે-- ગ્રાન્ટેડ શાળાઓમાં સંભવિત જાહેરાતની તારીખ 01/09/2024 રહેશે-- ગ્રાન્‍ટેડ ઉ.માધ્યમિક શિક્ષણ સહાયક માટે સંભવિત જાહેરાત 01/09/2024 -- ગ્રાન્‍ટેડ મા.શાળાઓમાં શિક્ષણ સહાયકની સંભવિત જાહેરાત 01/10/2024 -- સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ભરતી થશે-- સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સંભવિત ભરતી જાહેરાત 01/11/2024 -- સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં 5 હજાર શક્ષકોની ભરતી- સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી માટે સંભવિત જાહેરાત 01/12/2024-- TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા ઉમેદવારી નોંધાવી શકશે-- TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા ઉમેદવારી નોંધાવી શકશે-- ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે-- Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook   / zee24kalak.in   Follow us on Twitter   / zee24kalak   You can also visit us at: http://zeenews.india.com/gujarati

Comments