Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Gujarat Weather : ગુજરાત નજીક પહોંચ્યું લો-પ્રેશર, આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ Varsad Agahi в хорошем качестве

Gujarat Weather : ગુજરાત નજીક પહોંચ્યું લો-પ્રેશર, આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ Varsad Agahi 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gujarat Weather : ગુજરાત નજીક પહોંચ્યું લો-પ્રેશર, આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ Varsad Agahi

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી છે. જેને પગલે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમને પગલે ગુજરાતના ઘણા ભાગોમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ત્યારે આજે આ વીડિયોમાં આપણે જોઈશું કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને શું આગાહી કરી છે? કયા જિલ્લાઓમાં ફરી ભારે વરસાદ પડશે અને કયા વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે? #varsad #weather #gujarat #rain #gujaratinews વીડિયો : દીપક ચુડાસમા / જમશેદ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments