Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kajal Maheriya | સેંથામાં સિંદૂર તારા નામ નું | Sethama Sindoor Tara Naam Nu | Gujarati New Song

જાઓ કાજલ મહેરિયાનું નવું ગુજરાતી ગીત માણવા માટે તૈયાર થઈ "સેંથામાં સિંદૂર તારા નામ નું" માત્ર    / @saregamagujarati   પર 💜 Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati! 💜    • Kajal Maheriya New Songs | કાજલ મહેરી...   Credits: Singer: Kajal Maheriya Artist: Nirav Kalal, Kashish Rathore, Shila Dani Producer: Red Velvet Cinema Director: Shankar Thakor Borisanawala Concept: Shankar Thakor Borisanawala, Purvi Vasava Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Ramesh Vachiya Music: Dipesh Chavada Co Artist: Dharti Patel Dop: Arvind Motap Video Editing: Kishor Rajput Make Up: Kano Kadi Hairdresser: Poonam Shah Ad: Babusinh Thakor Production Manager: Satubha Thakor Costume: Fashionate Passionate About Fashion, Ahmedabad Spot Boy: Pravin Vadu, Tino Poster Design: Aman Agola Specal Thanks: Khodiyar Mataji Mandir (Ognaj) , Sani Kutir, Lalbhai Lyrics: તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું...(2) તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું...(2) મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું હો તું મારી વાતો માં તું મારી રાતો માં રહેજો સદા તમે મારી આખો માં તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું...(2) તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું...(2) હો તમારા માં વહે વાલા મારો આત્માં રહે સદા તમે મારી સાથ માં હો તમે છો મારા માટે સિંહ રે સમાન મન ના મંદિર માં સજેલા અરમાન હો કેમ ના સમજવું શમણાં સજાવું તમારી સાથે આખું આયખું વિતાવું હો દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું મારા સેથા માં સિંદૂર વાલમ તારા નામ નું...(2) હો તમને રે જોઈ ને હરખાઈ મારુ હૈયું શમણાં માં જોયેલું બધુંય મને મળ્યું હો જેટલું જીવાશે જીવીશ તારી હારે તમારા સિવાય મારી આખો કઈ ના ભાલે હો આ દિલ ના ઘર ના તમે જ મહેમાન ઉપરવાળો છે મારી માથે મહેરબાન હો તમે નૂર છો રે વાલા મારી તે આંખ નું...(2) મારા સેથા માં સિંદૂર એક તારા નામ નું મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું મારા સેથા માં સિંદૂર એક તારા નામ નું Tara Vagar Nathi Jivan Mare Koi Kaam Nu...(2) Tara Vagar Nathi Jivan Mare Koi Kaam Nu Mara Setha Ma Sindoor Piyu Tara Naam Nu Ho Sada Mate Saath Reva Manhu Saath Taro Hu...(2) Mara Setha Ma Sindoor Piyu Tara Naam Nu Ho Tu Mari Vaato Ma Tu Mari Raato Ma Rahejo Sada Tame Mari Aakho Ma Tara Vagar Nathi Jivan Mare Koi Kaam Nu...(2) Tara Vagar Nathi Jivan Mare Koi Kaam Nu Mara Setha Ma Sindoor Piyu Tara Naam Nu...(2) Ho Tamara Ma Vahe Vala Maro Aatma Rahe Sada Tame Mari Saath Ma Ho Tame Cho Mara Mate Sinh Re Saman Man Na Mandir Ma Sajela Armaan Ho Kem Naa Samjavu Samna Sajavu Tamari Sathe Aakhu Aaykhu Vitavu Ho Dil Ma Sthan Aapyu Ame Tamne Raam Nu Mara Setha Ma Sindoor Valam Tara Naam Nu...(2) Ho Tamne Re Joi Ne Harkhai Maru Haiyu Shamna Ma Joyelu Badhuy Mane Malyu Ho Jetlu Jivashe Jivish Tari Hare Tamara Sivay Mari Aakho Kai Na Bhale Ho Aa Dil Na Ghar Na Tame J Mahemaan Uparvalo Che Mari Mathe Maherbaan Ho Tame Noor Cho Re Vala Tari Te Aakh Nu ...(2) Mara Setha Ma Sindoor Ek Tara Naam Nu Mara Setha Ma Sindoor Piyu Tara Naam Nu Mara Setha Ma Sindoor Ek Tara Naam Nu #SethamaSindoorTaraNaamNu #kajalmaheriya #gujaratilovesong #saregamagujarati #kajalmaheriyanewsong #newgujaratisong #gujaratiromanticsong #gujaratistatus #gujaratisong2023 Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal  

Comments