Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Shrinathji Zakhi | Shreenathji Bhajan в хорошем качестве

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Shrinathji Zakhi | Shreenathji Bhajan 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Shrinathji Zakhi | Shreenathji Bhajan

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Shrinathji Zakhi | Shreenathji Bhajan 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Videos 🙏🏻 Kanji Tari Maa Keshe -    • કાનજી તારી મા કેશે Kanji Tari Maa Kes...   🙏🏻 Mandir Taru Vishva Rupalu -    • Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ ...   🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji -    • Mara Ghat Ma Birajta Shrinathji | Shr...   🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam -    • Mane Pyaru Lage Shreeji Taru Naam | S...   🙏🏻 Dakor Na Thakor -    • ડાકોર ના ઠાકોર Dakor Na Thakor | Shri...   🙏🏻 Dwarika No Nath Maro -    • દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે Dw...   Song Listing: 00:00 - Intro 00:11- અમી ભરેલી નજર્યું રાખો 07:25 - મારા ઘટ માં બિરાજતા 16:22 - ઘટમાં ગિરધારીને મનમાં મોરારી 22:17 - મને પ્યારુ લાગે શ્રીજી તારુ નામ 30:06 - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે 35:27 - તાળી પાડો તો મારા શ્યામ ની 43:05 - ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે 50:01 - મેવા મળે કે ના મળે 57:22 - શ્રીનાથજી શરણમ મમઃ 1:10:41 - મંગળા આરતી Lyrics: અમી ભરેલી નજરું રાખો Ami Bhareli Najaru Rakho મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી ભરેલી નજરું રાખો Ami Bhareli Najaru Rakho મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji દર્શન આપો દુઃખડા કાપો Darshan Aapo Dukhda Kaapo દર્શન આપો દુઃખડા કાપો Darshan Aapo Dukhda Kaapo મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી હો અમી Ami Ho Ami ચરણ કમળમાં શીશ નમાવી Charan Kamal Maa Sheesh Namavi વંદન કરું શ્રીનાથજી Vandan Karu Shreenathji ચરણ કમળમાં શીશ નમાવી Charan Kamal Maa Sheesh Namavi વંદન કરું શ્રીનાથજી Vandan Karu Shreenathji દયા કરીને દર્શન દેજો Daya Kari Ne Darshan Dejo દયા કરીને દર્શન દેજો Daya Kari Ne Darshan Dejo મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી ભરેલી નજરું રાખો Ami Bhareli Najaru Rakho મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી હો અમી Ami Ho Ami હું દુઃખીયારી તારે દ્વારે Hu Dukhiyari Tare Dware આવી ઉભી શ્રીનાથજી Aavi Ubhi Shreenathji હું દુઃખીયારી તારે દ્વારે Hu Dukhiyari Tare Dware આવી ઉભી શ્રીનાથજી Aavi Ubhi Shreenathji આશિષ દેજો ઉરમાં લેજો Aashish Dejo Uur Maa Lejo આશિષ દેજો ઉરમાં લેજો Aashish Dejo Uur Maa Lejo મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી ભરેલી નજરું રાખો Ami Bhareli Najaru Rakho મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી હો અમી Ami Ho Ami તારે ભરોસે જીવન નૈયા Taara Bharose Jeevan Naiya હાંકી રહયા શ્રીનાથજી Hanki Rahya Shreenathji તારે ભરોસે જીવન નૈયા Taara Bharose Jeevan Naiya હાંકી રહયા શ્રીનાથજી Hanki Rahya Shreenathji બની સુકાની પાર ઉતારો Bani Sukani Paar Utaro બની સુકાની પાર ઉતારો Bani Sukani Paar Utaro મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી ભરેલી નજરું રાખો Ami Bhareli Najaru Rakho મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી હો અમી Ami Ho Ami ભક્તો તમારા કરે વિનંતી Bhakto Tamaara Kare Vinanti સાંભળજો શ્રીનાથજી Sambhaljo Shreenathji ભક્તો તમારા કરે વિનંતી Bhakto Tamaara Kare Vinanti સાંભળજો શ્રીનાથજી Sambhaljo Shreenathji મુજ આંગણીએ વાસ તમારો Muj Aanganye Vaas Tamaaro મુજ આંગણીએ વાસ તમારો Muj Aanganye Vaas Tamaaro મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી ભરેલી નજરું રાખો Ami Bhareli Najaru Rakho મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji દર્શન આપો દુઃખડા કાપો Darshan Aapo Dukhda Kaapo દર્શન આપો દુઃખડા કાપો Darshan Aapo Dukhda Kaapo મેવાડ ના શ્રીનાથજી Mewaad Naa Shreenathji અમી હો અમી Ami Ho Ami Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook:   / novaspiritualindia   ⦿ Instagram:   / nova.spiritual.india   ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #ShrinathjiBhajan #GujaratiBhajan #ભજન

Comments