Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб શાંત ઝરૂખે વાટ નિરખતી | Shant Zarukhe Vaat | Hit Gujarati Ghazal | Manhar Udhas | Aafrin в хорошем качестве

શાંત ઝરૂખે વાટ નિરખતી | Shant Zarukhe Vaat | Hit Gujarati Ghazal | Manhar Udhas | Aafrin 9 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



શાંત ઝરૂખે વાટ નિરખતી | Shant Zarukhe Vaat | Hit Gujarati Ghazal | Manhar Udhas | Aafrin

Listen & Watch Free Soor Mandir Videos & Music Online Music: https://soormandir.com Videos: https://soormandir.com/videos શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી મેં એક શહજાદી જોઇ હતી…… એના હાથની મહેંદી હસતી’તી, એની આંખનું કાજળ હસતું’તુ, એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું’તુ. એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી, એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. એણે આંખના આસોપાલવથી, એક સ્વપ્નમહલ શણગાર્યો’તો, જરા નજરને નીચી રાખીને, એણે સમયને રોકી રાખ્યો’તો. એ મોજાં જેમ ઉછળતી’તી, ને પવનની જેમ લહરાતી’તી, કોઇ હસીન સામે આવે તો , બહુ પ્યારભર્યું શરમાતી’તી. તેને યૌવનની આશિષ હતી, એને સર્વ કળાઓ સિધ્ધ હતી, એના પ્રેમમાં ભાગીદાર થવા, ખુદ કુદરત પણ આતૂર હતી…… વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે. ત્યાં ગીત નથી, સંગીત નથી; ત્યાં પગરવ સાથે પ્રીત નથી. ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી, ને ઉર્મિઓના ખેલ નથી. બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે. એ ન્હોતી મારી પ્રેમિકા, કે ન્હોતી મારી દુલ્હન, મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઇ હતી. કોણ હતી એ નામ હતું શું ? એ પણ હું ક્યાં જાણું છું ? એમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે, બહુ સૂનું સૂનું લાગે છે…… Song : Shant Zarukhe Vaat Album : Aafrin Part - 1 (Gujarati Ghazal) Singer : Manhar Udhas Lyrics Saif Palanpuri Music: Appu Label : Soor Mandir #gujaratighazal #gazal #manharudhas સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો Please "Subscribe" on this Link for more Videos.    / subscription_c.  . We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir! આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! --------------------------------------- Let’s Stay Connected: --------------------------------------- Like Us On Facebook:   / soormandir   Follow Us On Instagram:   / soormandir   Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link : http://soormandir.app.link Our website - http://soormandir.in Twitter Us On:   / soormandirindia   Follow Us On jiosaavn : https://www.jiosaavn.com/label/soor-m... #sawariyo #gujaratisong #lovesong #soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun

Comments