Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб manfara mahavir janm vaanchan મનફરા શાંતિનિકેતનમાં સપનાઓ ઉતારી મહાવીર જન્મ વાંચન, પ્રભુજીનું પારણું в хорошем качестве

manfara mahavir janm vaanchan મનફરા શાંતિનિકેતનમાં સપનાઓ ઉતારી મહાવીર જન્મ વાંચન, પ્રભુજીનું પારણું 2 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



manfara mahavir janm vaanchan મનફરા શાંતિનિકેતનમાં સપનાઓ ઉતારી મહાવીર જન્મ વાંચન, પ્રભુજીનું પારણું

તા 4-9-2024 શ્રી મનફરા શાંતિનિકેતન સંઘમાં પરમ પૂ.સા.હંસરક્ષિતા શ્રીજી આદી ઠાણાઓની નિશ્રામાં સપનાઓ ઉતારવામાં આવ્યા અને ત્યાર બાદ સાધ્વીજી હિત દર્શનાશ્રીજી મ. સા દ્વારા મહાવીર જન્મ વાંચન કરવામાં આવ્યું હતું.. વીર પ્રભુ ના માતા પિતા બનવાનો ચડાવો શ્રીમતી મનીષાબેન મનસુખ હેમરાજ છેડા પરિવારે લીધો હતો.. વીર પ્રભુ નું પારણું ઘરે લઈ જવાનો ચડાવો માતુશ્રી દિવાળીબેન મુરજી નરપાર દેઢિયા પરિવારે લીધો હતો.. પણ.. મુળજીભાઈએ પ્રભુજીના પારણું ઘરે પધરાવવાનો લાભ શ્રીમતી મનીષાબેન મનસુખ છેડા પરિવારને આપ્યો હતો.. શ્રી સંઘના મુનીમજી બનવાનું શ્રીમતી મણિબેન રાયશી ખીમજી ગોગરી.. શ્રી સંઘના નગરશેઠ બનવાનું બાબુલાલ માંઇયા છેડા. ભાદરવા સુદ ૧,મહાવીર જન્મ વાંચન ના દિવસે સાંજે સાધર્મિક ભક્તિ ના લાભાર્થી શ્રીમતી શાંતાબેન બાબુભાઈ કાનજી રાંભિયા. ભાદરવા સુદ એકમના દિવસે ચૌદ સ્વપ્નોની થયેલ ઉછામણીની યાદી. ગજરાજ ને ઝુલાવવાનું ત્રિલોચનાબેન રસિકભાઈ જેઠુભાઈ ગડા. વૃષભને ઝુલાવવાનું માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી મણસી કારીયા. કેસરી સિંહને ઝુલાવવાનું માતુશ્રી દિવાળીબેન શામજી કાનજી સત્રા લક્ષ્મીદેવીને ઝુલાવવાનું ધનીબેન અરવિંદ ફૂરીયા. ફૂલની માળાને ઝુલાવવાનું માતુશ્રી લક્ષ્મીબેન ગાભુભાઈ વોરા. ઉગતો સુરજ ઝુલાવવાનું કસ્તુરબેન જયંતીલાલ ગાંગજી સાવલા. ચંદ્રને ઝુલાવવાનું શાંતિબેન રાયચંદ પોપટ વોરા. શાસન ધજા ઝુલાવવાનું માતુશ્રી દિવાળીબેન મુરજી નરપાર દેઢિયા. રૂપા નો કળશ ઝુલાવવાનું શ્રીમતી સુશીલાબેન પ્રેમજી નાંયા સાવલા. પદ્મ સરોવર ઝુલાવવાનું શ્રીમતી ભાનુબેન સુરેશ કાથડ ગડા. રત્નાકર વહાણ ઝુલાવવાનું શ્રીમતી જવરબેન નાનજી રાણા ગડા(ભચાઉ) દેવ વિમાન ઝુલાવવાનું શ્રીમતી ધનીબેન ખીમજી દેવરાજ સાવલા. રત્ન નો ઢગલો ઝુલાવવાનું શ્રીમતી અમૃતબેન પોપટ નરશી સાવલા. નિર્ધૂમ અગ્નિ ઝુલાવવાનું શ્રીમતી નવલબેન મોતીલાલ ભચુ સાવલા. વિડીયોગ્રાફી by kishor gada manfara શાંતિનિકેતન 8355956180,9867075059

Comments