Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ekalda Kem Rahevay Tam Vina Valaji |Jay Swaminarayan Kirtan | એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી | в хорошем качестве

Ekalda Kem Rahevay Tam Vina Valaji |Jay Swaminarayan Kirtan | એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી | 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ekalda Kem Rahevay Tam Vina Valaji |Jay Swaminarayan Kirtan | એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી |

‪@jayswaminarayanmeshwa‬ Presenting :Ekalda Kem Rahevay Tam Vina Valaji | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan | #devotional #kirtan #swaminarayan #gujarati એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (2) મંદિરયુ ખાવા ધાય તમ વિના વાલાજી (2) એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (3) હૈયા ની કોણ પુરે હામ તમ વિના વાલાજી (2) મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી (2) એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (2) કોણ માને દિલ ની વાત તમ વિના વાલાજી (2) સુખના આવે દિને રાત તમ વિના વાલાજી (2) એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (2) મારે જુગતુલ રજની જાય તમ વિના વાલાજી (2) મહા દુઃખ છે હૈયાં માય તમ વિના વાલાજી (2) એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (2) બ્રહ્માનંદ ના સ્વામી જાણ તમ વિના વાલાજી (2) હું કેમ કરી રાખું પ્રાણ તમ વિના વાલાજી (2) એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (2) મંદિરયુ ખાવા ધાય તમ વિના વાલાજી (2) એકલડાં કેમ રહેવાય તમ વિના વાલાજી (2) Song Name : Ekalda Kem Rahevay Tam Vina Valaji Singer : Dinesh Vaghasiya Music : Mayur Dave Lyrics : Brahmanand Swami Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Bhagwan Temple : Chhapaiya Festival : Poonam ,Samaiyo Label : Ganesh Digital સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Comments