У нас вы можете посмотреть бесплатно દિકરાની ખોટે રે માડી નદીએ નાવા ચાલ્યા -વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023 или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
દીકરાની ખોટે રે માડી નદીએ નાવા હાલ્યા આરે આરે નાહી આવ્યા નાહી ધોઈને બહાર આવ્યા પીપળે પાણી રેડયા રે માડી નદીએ નાવા હાલ્યા રણછોડરાયના મંદિર આવ્યા પાયે પડીને એટલું માગ્યું વાલા દીકરો આપો રે માડી નદીએ નાવા હાલ્યા રસ્તામાં એક સંત મળીયા સંતોએ આશીર્વાદ આપ્યા દેવ જેવો દીકરો આપ્યો રે માડી નદીએ નાવા હાલ્યા માડી એ તો બાધાઓ લીધી માનતા ઓ માની લીધી દીકરો મોટો થયો રે માડી નદીએ નાવા હાલ્યા ભીના માંથી કોરા કીધા પાડી પોષીને મોટા કીધા ભણાવ્યા ગણાવ્યા રે માડી નદીએ નાવા હાલ્યા પાડોશી ના કામ કીધા વેરી ને તો વાલા કીધા દીકરાને પરણાવ્યો રે માડી નદીએ નાવા હાલ્યા મોટા ઘરની વહુ આવી કરિયાવરમાં કાંઈ ન લાવી ફેશનની ભરેલી રે માડી નદીએ નાવા હાલ્યા સાસુજી મંદિરથી આવ્યા વહુ બેટા પાણી આપો હે હું નથી નવરી રે માડી નદીએ નાહવા ચાલ્યા જાતે તમે પાણી પીવો વહુરાણી તો ઘણુંય બોલ્યા સાસુજી તો કંઈ ન બોલ્યા તણખલાની તોલે રે માડી નદીએ નાવા હાલ્યા દેવનો દીધેલો દીકરો હેજી વહુનું સાંભળવા લાગ્યો મને જુદો કરો રે માડી નદીએ નાવા હાલ્યા માડીનું તો દિલ દાઝ્યું મનમાં આઘાત લાગ્યો બહુ દુઃખી થયા રે માડી નદીએ નાવા હાલ્યા માને લઈને દીકરો ચાલ્યો જુના ઘરમાં મેલી આવ્યો માને મૂકીને હાલ્યો રે માડી નદીએ નાહવા હાલ્યા સૌ સાસુને એટલું કહું છું કમર બાંધીને ભજન કરજો ધોયેલા લુગડે જાસો રે માડી નદીએ નાવા હાલ્યા દીકરાની ખોટે રે માડી નદીએ નાવા હાલ્યા... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ