Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Bhavnath Mahadev | ભવનાથ મંદિર ભિલોડા | Bhavnath temple bhiloda в хорошем качестве

Bhavnath Mahadev | ભવનાથ મંદિર ભિલોડા | Bhavnath temple bhiloda 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Bhavnath Mahadev | ભવનાથ મંદિર ભિલોડા | Bhavnath temple bhiloda

Bhavnath Mahadev | ભવનાથ મંદિર ભિલોડા | Bhavnath temple bhiloda Junabhavnath bhiloda junabhavnath mandir bhiloda ગુજરાતમાં આપણે ભવનાથ મંદિરનું નામ સાંભળીયે તો પહેલા જ આપણને જુનાગઢના ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથ મંદિર યાદ આવે. પરુંત આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠાના ભિલોડાથી 8 કિમી દૂર આવેલા મઉ ગામમાં આવેલ જુના ભવનાથ મંદિરની. આ મંદિર અરવલ્લીની પર્વતીય ગુફાઓની વચ્ચે આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં આદિકાળમાં સ્વયંભૂ શિવલીંગ પ્રગટ થયું હતું. ક્યાં આવેલું છે આ મંદિર? જૂના ભવનાથ મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકાના મઉ ગામ ખાતે આવેલું એક પ્રાચીન મંદિર છે. તાલુકા મથક ભિલોડાથી આશરે ૬ કિલોમીટર જેટલા અંતરે આ સ્થળ આવેલું છે.  રસપ્રદ છે અહીંનો ઇતિહાસ  વર્ષો પહેલાં અહીં દેશણ નામનું ગામ હતું. આ ગામમાં તપોધન બ્રાહ્મણો રહેતા હતા એમ કહેવાય છે.  લગભગ 1300 વર્ષ જૂનું હોવાનો આધાર અહીં આવેલ શિલાલેખ પરથી મળે છે. ભવનાથનું નામ ભૃગુકુંડને લીધે જાણીતું છે. આ કુંડમાં બારેમાસ પાણી રહે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ગંગા નદીની જેમ પવિત્ર છે. આ કુંડની માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે એવી સ્થાનિક માન્યતા છે.  આ મંદિરો આવેલા છે આ સ્થળ પર મહાદેવનું મંદિર તથા ભૃગુઋષિના પુત્ર અવનઋષિનું મંદિર પણ આવેલ છે.  શું છે જોવા જેવું? આ સ્થળ હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે દર્શનીય સ્થાન પર આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. વર્ષઋતુમાં અહીંને સડકની બંને બાજુ પાણી ભરાઈ જાય છે જ્યાંથી સાંકડી કેડી ઉપર વાહન ચલાવીને મંદિરમાં પહોંચી શકાય છે. આ ખૂબ રમણીય યાત્રા છે. #Bhavnathmahadev #bhavnathtemplebhiloda #bhavnathmandir #junabhavnathbhiloda #TravelwithPatel

Comments