Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб જય આધ્યા શક્તિ આરતી | Jay Adhya Shakti Aarti | Toral Rathva | Ambema Ni Aarti | Navaratri Special | в хорошем качестве

જય આધ્યા શક્તિ આરતી | Jay Adhya Shakti Aarti | Toral Rathva | Ambema Ni Aarti | Navaratri Special | 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



જય આધ્યા શક્તિ આરતી | Jay Adhya Shakti Aarti | Toral Rathva | Ambema Ni Aarti | Navaratri Special |

Bhakti Sagar - Jay Aadhy Shakti Aarti ભક્તિ સાગર દ્વારા રજુ થયેલ હીટ સોંગ “જય આદ્ય શક્તિ આરતી” ને ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર વગાડવા માટે JIO ટ્યુન અને JioSaavn માટે લીંક પર ક્લિક કરો અને સેટ કરો https://bit.ly/3jmlmah Instagram   / 169162309525487   wynk Music https://wynk.in/u/d0K9pWMfV Spotify https://spoti.fi/2Zbz3lq Amazon Music https://amzn.to/3lY1njQ Apple Music https://apple.co/3vHOpdD Resso https://bit.ly/3jklZRN Boomplay https://bit.ly/3jimX0I Digital Distribution by: Loglab Technology LLP. તમારી રીંગટોન તરીકે સેટ કરવા માટે AIRTEL યુઝર્સ WYNK MUSIC એપ્લીકેશન નો ઉપયોગ કરીને હેલો ટયુન સેટ કરો. BSNL (EAST) & BSNL (SOUTH) યુઝર ડાયલ ટોન સેટ કરવા SMS કરો BT [CODE] TO 56700 Trambavati Nagari 12751663 Arasur Ma Amba Pavagad Kali 12751672 Astami Ast Bhuja Aai Aananda 12751661 Chathe Chatura Mahalaxmi 12751692 Bhane Sivananda Swami Sukh Sampati Thase 12751670 Barase Bala Rup Maa Bahuchari Amba Maa 12751680 Chaudase Chauda Rup Chandi Chamunda 12751697 Dasame Das Avatar Jay Vijaya Dasami 12751676 Jay Aadhya Shakti Maa Jay Aadhya Shakti 12751679 Mahisasur Maaryo Maa Mahisasur Maryo 12751696 Maa No Mandap Lal Gulal Sobha Bahu Sari 12751703 Savant Sod Satavan Sodase Baavis Maa 12751701 Trutiya Tran Swarup Ma Tribhuvan Ma Betha 12751674 IDEA તથા VODAFONE યુઝર ડાયલ ટોન સેટ કરવા નીચે આપેલા કોડ ડાયલ કરો. Trambavati Nagari 53712751663 Arasur Ma Amba Pavagad Kali 53712751672 Astami Ast Bhuja Aai Aananda 53712751661 Chathe Chatura Mahalaxmi 53712751692 Bhane Sivananda Swami Sukh Sampati Thase 53712751670 Barase Bala Rup Maa Bahuchari Amba Maa 53712751680 Chaudase Chauda Rup Chandi Chamunda 53712751697 Dasame Das Avatar Jay Vijaya Dasami 53712751676 Jay Aadhya Shakti Maa Jay Aadhya Shakti 53712751679 Mahisasur Maaryo Maa Mahisasur Maryo 53712751696 Maa No Mandap Lal Gulal Sobha Bahu Sari 53712751703 Savant Sod Satavan Sodase Baavis Maa 53712751701 Trutiya Tran Swarup Ma Tribhuvan Ma Betha 53712751674 ----------------------------------------------------------------------------------------------------------------- Title: Jay Aadhya Shakti Aarti Singer: Toral Rathva Lyrics: Traditional Music: Rakesh Raval Artist: Kajal Ramanandi Co-Artist: Dhara, hasti,brinda, maitri, happy, ridhi, sidhi, aayusi, Tulsi,Gopi,Jenika,Mansi,Krina,Maahi Recording: Ashirwad Recording Studio DOP & Edit: Rahul Dabhi Special Thanks: Paresh Solanki,Rahul Dabhi Special Support: Shree Khodiyar Garbi Mandal Jasapar,Paresh Trada Music Label: Bhakti Sagar Produce and Published By: Loglab Technology LLP #Aarti #Navaratri #AdhyashaktiAarti #Navaratrispecial #Jayadhyashakti #ambemaa #toralrathva #ToralRathva #kajalRamanandi #amabema Gujarati Lyrics 0:34 જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રકટ્યા મા… ઓમ જ્‍યો જ્‍યો... 1:42 દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગુણ તવ ગાયે, હરિ ગાયે હર મા… ઓમ જ્‍યો જ્‍યો... 2:15 તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રય થકી તરવેણી, તું તારિણી મા… ઓમ જ્‍યો જ્‍યો... 3:08 ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા ચાર ભૂજા ચૌ દિશ, પ્રકટ્યા દક્ષિણમાં… ઓમ જ્‍યો જ્‍યો... 3:43 પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વોમાં… ઓમ જ્‍યો જ્‍યો... 4:15 ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા… ઓમ જ્‍યો જ્‍યો... 4:47 સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી-સંધ્યા ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ જ્‍યો જ્‍યો... 5:40 અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા સુર નર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં… ઓમ જ્‍યો જ્‍યો... 6:12 નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ જ્‍યો જ્‍યો... 6:45 દશમી દશ અવતાર, જય વિજયા દશમી રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા… ઓમ જ્‍યો જ્‍યો... 7:16 એકાદશી અઘનાશિની, કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા… ઓમ જ્‍યો જ્‍યો... 8:10 બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહે, કાળ ભૈરવ સોહે, તારા છે તુજ મા… ઓમ જ્‍યો જ્‍યો... 8:42 તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં… ઓમ જ્‍યો જ્‍યો... 9:14 ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા… ઓમ જ્‍યો જ્‍યો... 9:45 પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા… ઓમ જ્‍યો જ્‍યો... 10:18 સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે… ઓમ જ્‍યો જ્‍યો... 11:13 ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી… ઓમ જ્‍યો જ્‍યો... 11:49 શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે… ઓમ જ્‍યો જ્‍યો... 12:29 એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો… ઓમ જ્‍યો જ્‍યો... 13:01 માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2) આંગણ કુકડ નાચે તુજ ચરણે માડી, ..ઓમ જ્‍યો જ્‍યો... 13:32 જય બહુચર માંળી, મા જય બહુચર માંળી, આરાસુરમાં અંબા (2) પાવાગઢ વાળી ઓમ જ્‍યો જ્‍યો... 14:04 ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા, માં નવ જાણું સેવા વલ્લભ ભટ ને આપી ચરણો ની સેવા ઓમ જ્‍યો જ્‍યો ઓમ જ્‍યો જ્‍યો માં જગદંબે #navaratri #toralrathva #ambemaaarti #aarti #jayadhyashakti

Comments