Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ફક્ત 5 જ મિનિટમાં ઝટપટ બની જાય એવી દહીં પાપડી ચાટ બનાવવાની પરફેક્ટ સિક્રેટ રેસિપી - Dahi Papdi Chaat в хорошем качестве

ફક્ત 5 જ મિનિટમાં ઝટપટ બની જાય એવી દહીં પાપડી ચાટ બનાવવાની પરફેક્ટ સિક્રેટ રેસિપી - Dahi Papdi Chaat 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ફક્ત 5 જ મિનિટમાં ઝટપટ બની જાય એવી દહીં પાપડી ચાટ બનાવવાની પરફેક્ટ સિક્રેટ રેસિપી - Dahi Papdi Chaat

સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સ્પેશિયલ ચટણી બનાવવાની એકદમ યુનિક રેસિપી :    • સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સ્પેશિયલ ચટણી બનાવ...   ઓલ ઈન વન ચાટ સ્પેશિયલ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચટણી બનાવવાની પરફેક્ટ સિક્રેટ રીત :    • ઓલ ઈન વન ચાટ સ્પેશિયલ ટેસ્ટી અને સ્વા...   ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બાળકોની મનગમતી નાસ્તામાં ખવાઈ એવી દહીં પાપડી ચાટ બનાવવાની સરળ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટી તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી ચાટ.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો અફલાતૂન આવશે કે દાઢે જ વળગી જશે.ઘરમાં નાના મોટા સહુને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? Ingredients : Chaat special masala 1 TeaSpoon Chaat Masala 1/2 TeaSpoon Red Chilli Powder 1/4 TeaSpoon Roasted Jeera Powder 1/2 TeaSpoon Sanchal Powder Sev Lemon Juice Pinch Of Hing Topping 1 Cup Mamra 1/2 Cup Tomato 1 Tbsp Coriander 2 Tbsp Cucumber Some Green Chilli 1 Tbsp cabbage 8-10 Fudina Leaves 2 TeaSpoon Red Chilli Powder 1 TeaSpoon Chaat Masala 1/4 TeaSpoon Roasted Jeera Powder 1/4 TeaSpoon Sanchal અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Comments