Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kanthkot to Junagadh Cave | Kanthkot Fort | Kanthkot Kutch в хорошем качестве

Kanthkot to Junagadh Cave | Kanthkot Fort | Kanthkot Kutch 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kanthkot to Junagadh Cave | Kanthkot Fort | Kanthkot Kutch

કંથકોટનો કિલ્લો ખડકાળ ટેકરી પર આવેલો જૂનો કિલ્લો છે, જે ૫ કિમીના પરિઘ વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લાની દિવાલો મોટા પથ્થરોની બનેલી અને અમુક જગ્યાએથી નાના પથ્થરોથી સમારકામ કરેલી છે. કંથકોટ ૮મી સદીમાં કાઠીઓની રાજધાની હતું એમ મનાય છે, અને ત્યાર પછી ચાવડાઓએ તેમની પાસેથી કંથકોટનો કબ્જો મેળવ્યો હતો.[૨][૩][૪][૫] લોકકથા મુજબ હાલનો કિલ્લો ઇ.સ. ૮૪૩ ‍(સંવત ૯૦૦)ની સાલમાં બંધાવવાનો શરૂ થયો હતો. કિલ્લાની દિવાલનો એક ભાગ કંઠડનાથની ધૂણી પરથી પસાર થતા તેમના ક્રોધને કારણે કિલ્લાનો નાશ થયો હતો. કિલ્લો બાંધકાર કરનારે તેમના પરથી કિલ્લાનું નામ પાડ્યું અને પછી કિલ્લો પૂર્ણ થયો. ૧૦મી સદીની મધ્યમાં, કંથદુર્ગના નામથી કિલ્લો પ્રચલિત હતો જ્યાં ચાલુક્ય-સોલંકી રાજા મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક તૈલપ બીજાથી ભાગીને સંતાયો હતો. ૧૧મી સદીમાં કિલ્લામાં મહમદ ગઝનીથી બચવા ભીમ પહેલાએ અહીં આશરો લીધો હતો. ઇ.સ. ૧૧૪૩માં કંથગામ અથવા કંથકોટના રાજાએ અણહિલવાડ પાટણના કુમારપાળની વિરુદ્ધ નાગોર સરદારની સાથે બળવો કર્યો હતો.[૫] ૧૩મી સદીમાં ઇ.સ. ૧૨૭૦ સુધી કંથકોટ વાઘેલા વંશનું પાટનગર હતું. વાઘેલા સરદારે કંથકોટની સાથે તેની પુત્રી મનાજ સામાના પુત્ર સાદને આપી, સાદના પુત્ર ફુલે કિલ્લાનું નામ કંથદુર્ગ પાડ્યું હતું.[૩][૪][૫] ૧૫મી સદીની શરૂઆતમાં ઇ.સ. ૧૪૧૦માં મુઝફ્ફર (૧૩૯૦-૧૪૧૧) વડે કિલ્લા પર આક્રમણ કરાયું હતું. ત્યાર પછી તેના પર જાડેજા વંશના દેદા રાજપૂતોનું શાસન આવ્યું. જાડેજાઓના શાસન દરમિયાન કંથકોટ રાવ રાયધણ રત્નના બીજા પુત્ર દેદાજીને અપાયું. ૧૬મી સદીમાં મુઘલ વઝીર અબુલ-ફઝલ ઇબ્ન મુબારકે તેને કચ્છના એક મુખ્ય કિલ્લા તરીકે વર્ણવ્યો હતો.[૫] ઇ.સ. ૧૮૧૬માં બ્રિટિશ કર્નલ ઇસ્ટ દ્વારા કિલ્લેબંધનો નાશ કરાયો હતો અને ઇ.સ. ૧૮૧૯માં કચ્છ રાજ્યે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું હતું. તેમ છતાં, કંથકોટનો કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી જાડેજા શાસકો જોડે રહ્યો.[૩][૪][૫]Kanthkot to Junagadh Cave | Kanthkot Fort | Kanthkot Kutch કંથકોટ નો કીલ્લો ને યોદ્ધા ઓ ના પાળિયા kanth kot no killo ne yodhao na padiya 🇮🇳 રાપર કચ્છ ધારતી Surya Mandir, Kanthkot(Kutch) || The Kathi Legacy कंथकोट किला वागड़ | ईस. 843 | इतिहास | Kanthkot Fort | Vagad Kutchh | History | Kutchhi Traveller #Kutch કંથકોટનો કિલ્લો_શૂરવીરોના પાળીયા _Kanthkot Fort ગાળા ગામના પાદરમાં ઊભેલ પાળિયા : પાળિયા બોલે છે #kanthkotfort #whitedesertkutch #kutch #rannofkutch #fort #kachchh Koteshwar    • Narayan Sarovar | Narayan Sarovar  Ko...   Rann Of Kutch    • Rann Utsav | Rann Of Kutch Sestival |...   Your Queries:- kanthkot,kanthkot fort,kanthkot mela,gadh kanthkot,pravin makwana kanthkot,kanthkot kutch,kanthkot dungar,kanthkot ka killa,kanthkot fort vlog,kanthkot vlog,kanthkot port,kanthkot killo,kanthkot killa,kutch kanthkot,kanthkot ni moj,kanthkot ka kila,kanthkot ka vlog,kanthkot temple,fort of kanthkot,kanthkot itihas,kantkot,kanthkot no killo,kanthkot gujarat,kanthkot ka video,kanthkot fort cave,kanthkot fort gate,konthkot view

Comments