Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કડી : અણખોલ ખાતે યોજાયો શ્રી દશામાઁ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ || Dashama Mandir Ankhol в хорошем качестве

કડી : અણખોલ ખાતે યોજાયો શ્રી દશામાઁ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ || Dashama Mandir Ankhol 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કડી : અણખોલ ખાતે યોજાયો શ્રી દશામાઁ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ || Dashama Mandir Ankhol

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામ ખાતે શ્રી દશામાંનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આજરોજ મંદિરના પાંચમાં પાટોત્સવ નિમિત્તે અહીંયા માતાજીની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દ્વિદિવસીય કાર્યક્રમમા ગઈકાલે ભવ્ય શોભાયાત્રા તથા આજરોજ મંદિરમા શ્રી દશામાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા હવન પૂજન અને રાત્રિના ભવ્ય રાજ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા છે. મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવિકા શ્રી સવિતાબા તથા શ્રી પ્રકાશભાઈ રાવળ અને શ્રી રાજુભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી. જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Dasha Ma Mandir Murti Pran Pratishtha Mahotsav Ankhol 18.12.2022 Shree Dasha Ma Mandir, Ankhol, Kadi, Mehsana, Murti Pran Pratishtha Mahotsav, 18.12.2022, #DashamaMandir #Ankhol #Kadi #MurtiPranPratishthaMahotsav

Comments