Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ધરમપુર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મજ્યંતી ના ઉપલક્ષ્યમાં નીકળશે ગાંધીજન યાત્રા જુઓ વિડિઓ в хорошем качестве

ધરમપુર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મજ્યંતી ના ઉપલક્ષ્યમાં નીકળશે ગાંધીજન યાત્રા જુઓ વિડિઓ 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ધરમપુર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મજ્યંતી ના ઉપલક્ષ્યમાં નીકળશે ગાંધીજન યાત્રા જુઓ વિડિઓ

આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે જેના ઉપલક્ષ્યમાં ધરમપુર ખાતે વર્ષોથી ગાંધી વિચારધારા સાથે સેવાકીય કામગીરી કરતી સંસ્થા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગાંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.જે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષી ગાંધીજન યાત્રા આવધા ગામેથી નીકળી પદયાત્રા વિલ્સન હિલ ગુંડિયા થઈ 1 ઓક્ટોબરના રોજ ખોબા આશ્રમ ઉપર પહોંચશે  આ પદયાત્રા દરમિયાન લોકો માટે ઉકાળા વિતરણ તેમજ કોરોનાથી લોકોને જાગૃત કરવા માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. માર્ગમાં આવતા ગામોમાં ગાંધી વિચારધારા માટે સ્વચ્છતા અભિયાન વિલસન હિલ ખાતે યોજાશે, તેમજ દરેક ગામોમાં પાણી બચાવો અંગેની સમજ આપવામાં આવશે. લોકો ગાંધી વિચારોને જાણે તેના મૂલ્યો સમજે એ માટે વેબીનાર સાથે સાથે ગાંધી લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો આ સાથે સમગ્ર ધરમપુરમાં વિવિધ દુકાનો ગાંધી વિચારો સાથે બેનરો લાગાવામાં આવશે. આમ ત્રણ દિવસ નિકળનારી પદયાત્રા માટેની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે. યાત્રામાં મેડિકલ ટીમ તેમજ સાથે અનેક અગ્રણીઓ ગાંધીવાદીઓ જોડાશે ધરમપુરમાં પ્રથમ વાર ગાંધી વિચારધારા અને મૂલ્યોને લઈ ચલનારી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટેની પૂર્વ તૈયારીનું આયોજન જોર શોરથી લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને પદયાત્રા કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે

Comments