Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб GSRTC ડ્રાઈવર | કંડક્ટર | ટીકિટ ભાડા અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | LIVE@04:00pm в хорошем качестве

GSRTC ડ્રાઈવર | કંડક્ટર | ટીકિટ ભાડા અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | LIVE@04:00pm Трансляция закончилась 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



GSRTC ડ્રાઈવર | કંડક્ટર | ટીકિટ ભાડા અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | LIVE@04:00pm

💥 GYANLIVE APPLICATION 💥 DOWNLOAD - https://play.google.com/store/apps/de... GYANTEST For android - http://on-app.in/app/home?orgCode=hgloz GYANTEST for IOS - http://on-app.in/app/home?orgCode=hgloz GYAN ACADEMY - GYAN LIVE -    / gyanacademy   Dream GPSC with GYANLIVE -   / dreamgpscwithgyanlive   Gyan Shala -    / edumaths   Incredible121 -    / @incredible121-qu2vv   GYANLIVE શિક્ષણ -    / @gyanlive-education   Telegram - https://t.me/gyanG WhatsApp ગ્રૂપ માં Add થવા નીચે આપેલ લિંક ઓપન કરો.🔗 http://www.gyanlive24.com WebSite Link - www.gyanlive.org Instagram -   / official_gyanlive   Facebook -   / gyanac   For more information on GYANLIVE Application ► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585 ► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar) ► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad) ► Call & WhatsApp us - 9879304804 (Surendranagar) ► Call & WhatsApp us - 8758177555 (Jamnagar) ► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad) ► Call & WhatsApp us - 94084 07784 (Lunavada) ► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad) ► Call & WhatsApp us - 7574997784 (Mahesana) જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે, (1) ગુજરાતી વ્યાકરણ (2) ગુજરાત પરિચય (3) ભારત પરિચય ભાગ – ૧ (4) ભારત પરિચય ભાગ – ૨ (5) English Grammar (6) Maths book (7) Reasoning book (8) Computer (9) Jaher Vahihat (10) All required materials * જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :  વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી  નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ  લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ  તમામ લેકચર્સની PDFS  દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ  પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests  300+‌ કલાકનું લાઇવ કોચિંગ  કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.  એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.  એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.  સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.  આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.  સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.  આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.  આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.  કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.  ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.  દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.  ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ. Thank You, GYAN TEAM

Comments