Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 50 રૂપિયાની મજૂરી કરતો વિદ્યાર્થી Class 3 કર્મચારી બનીને Holistic એકેડેમી પહોંચ્યો, બધા ભાવુક થઈ ગયા в хорошем качестве

50 રૂપિયાની મજૂરી કરતો વિદ્યાર્થી Class 3 કર્મચારી બનીને Holistic એકેડેમી પહોંચ્યો, બધા ભાવુક થઈ ગયા 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



50 રૂપિયાની મજૂરી કરતો વિદ્યાર્થી Class 3 કર્મચારી બનીને Holistic એકેડેમી પહોંચ્યો, બધા ભાવુક થઈ ગયા

જીવનમાં ક્યારેય નિરાશા આવે તો રતનકુમારનો આ વીડિયો જોઈ લેજો. Ratan Kumar Pawar - માતા-પિતા સાથે 50 રૂપિયાની મજૂરી કરવા જતા આ વિદ્યાર્થીને આર્થિક, માનસિક અને શારિરીક અઢળક તકલીફો પડી છતાં ભણીને કંઈક કરી બતાવવાના દ્રઢ નિશ્ચય સુધી એટલી મહેનત કરી કે આજે સરકારી નોકરી મેળવી લીધી. રતનકુમાર WORK ASSISTANT (Class 3) તરીકે હાલ ફરજ બજાવે છે. પોતાની આ સફળતાને શૅર કરવા રતનકુમાર HOLISTIC ACADEMY પહોંચ્યા હતા અને ત્યાં AKSHAY SIR નો આભાર માની વિદ્યાર્થીઓ સાથે પોતાના સંઘર્ષ અને સફળતાના અનુભવો શૅર કર્યા હતા. આ દરમ્યાન એવી એવી વાતો તેણે શૅર કરી કે હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. 🌟 Follow Holistic Academy, Gandhinagar Best Institute of GPSC CIVIL Engineering 🏅🏆 📲 Download our App Holistic Academy: https://play.google.com/store/apps/de... - Holistic Academy 's Instagram: https://www.instagram.com/holistic.ac... - Akshay sir's Instagram: https://www.instagram.com/akshaypatel... 📱 Join our community on Telegram: https://t.me/holisticacademy 📺 Subscribe to our YouTube channel: https://youtube.com/@holisticacademye... 📱 Connect with us on WhatsApp: https://wa.me/+917490053737 📞 Contact us directly at: +91-7490053737 🌐 Visit our website for more information: https://www.holisticacademy.in/ 📍Holistic Academy, Gandhinagar location: https://g.co/kgs/M6LRku7 #struggle #story #aspirant #aspirantlife #motivation #gpsc #success #successjou #governmentofgujarat

Comments