Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб હળવદ શુભમ બંગલો ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ નું સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું в хорошем качестве

હળવદ શુભમ બંગલો ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ નું સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



હળવદ શુભમ બંગલો ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ નું સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું

હળવદ : શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું સ્વામિનારાયણ નગર શ્રી હરિ મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ શ્રીસ્વામિનારાયણ મંદિર ભાઈઓનું 17 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ આયોજન કરવામાં આવ્યું આયોજક અને પ્રેરક : પરમ પૂજ્ય સેવા મૂર્તિ સદગુરુ શ્રી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તથા સત્સંગ સમાજ હળવદ દેશ વક્તા શ્રી : પ,પૂ,સ,ગુ,શા, શ્રી શ્રી વ્રજ વલ્લભદાસજી સ્વામી (ટ્રસ્ટી શ્રી મુળીધામ) વક્ત શ્રી પ,પુ,સ,ગુ,શા, શ્રી દિવ્ય પ્રકાશદાસજી સ્વામી ( મહંત શ્રી ચરાડવા ધામ) કથા સ્થળ : શુભમ બંગલો પ્રથમ બંગ્લોઝ ની બાજુમાં કેનાલ રોડ હળવદ પૂર્ણાહુતિ : ફાગણ વદ પાંચમ 05 તારીખ 30 3 2024 શનિવાર હળવદ શુભમ બંગલો ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ નું સરા ચોકડી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું

Comments