Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rasiyo Rupado | Jay Swaminarayan Kirtan | રસિયો રૂપાળો | в хорошем качестве

Rasiyo Rupado | Jay Swaminarayan Kirtan | રસિયો રૂપાળો | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rasiyo Rupado | Jay Swaminarayan Kirtan | રસિયો રૂપાળો |

‪@jayswaminarayanmeshwa‬ Presenting : Rasiyo Rupado | Dinesh Vaghasiya | #devotional #lyrical #kirtan #swaminarayan #gujarati હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) હે..મારા માથે પાણીડાંની હેલ રે રે ઘરે જાવું ગમતું નથી (2) હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) હે..મારા માથે પાણીડાંની હેલ રે રે ઘરે જાવું ગમતું નથી (2) હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) હો..અમે ગાયું દોહ્યા વિના આવિયા રે ઘરે જાવું ગમતું નથી (2) હે..પછી જોજો વાછરડાંના ખેલ રે ઘરે જાવું ગમતું નથી (2) હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) હો..અમે પાણી ભર્યા વિના આવિયા રે ઘરે જાવું ગમતું નથી (2) હે..પછી જોજો સાસુમાના ખેલ રે ઘરે જાવું ગમતું નથી (2) હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) હે..અમે રસોઈ કર્યા વિના આવિયા રે ઘરે જાવું ગમતું નથી (2) હે..પછી જોજો નણંદબાના ખેલ રે ઘરે જાવું ગમતું નથી (2) હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) હે..અમે છાશું કર્યા વિના આવિયા રે ઘરે જાવું ગમતું નથી (2) હે..પછી જોજો માખણીયાના ખેલ રે ઘરે જાવું ગમતું નથી (2) હો..રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘરે જાવું ગમતું નથી (2) Album : Rasiyo Rupado Singer : Dinesh Vaghasiya Music : Jayesh Patel Lyrics : Traditional Original Composition : Pu. Jigneshdada , Traditional Compilation : Baldevsinh Chauhan Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Bhagwan Temple : Chhapaiya Festival : Poonam,Samaiyo Label : Ganesh Digital સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Comments