Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб શ્રી વેજાણંદ ભગત વાત 👍👍 દાસ ધીરા ભગત ની વાત ભાગ ૨👌👌 в хорошем качестве

શ્રી વેજાણંદ ભગત વાત 👍👍 દાસ ધીરા ભગત ની વાત ભાગ ૨👌👌 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



શ્રી વેજાણંદ ભગત વાત 👍👍 દાસ ધીરા ભગત ની વાત ભાગ ૨👌👌

દાસ ધીરા ભગત ની વાત ભાગ..( ૨,)માં 👌 👍ઓખમંડળના લોવરાળી ગામની વાઘેરણી એ દાસ ધીરા ભગત પાસે થી જયારે સમાધિ લિયો ત્યારે મારે સમાધિ લેવી છે 👌👍 👍👍 રાજા ભગત કે વાઘેરાની દાસ ધીરા એ સમાધિ લીધી ત્યારે સમાચાર મોકલાયા પણ પહોંચી શક્યા નહિ 👌 👍 અહીં દાસ ધીરા ભગત ને સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો 👍 👍👌 વિક્રમ સંવત ૧૭૮૨ ની સાલ શરદ પૂનમ ને બુધવારે સવાર ના ૧૦: ૦૦વાગ્યે જીવતા સમાધિ લેવાનું મૂર્ત હતું 👉👉👉👉👉આ બધી વાતો આવતા વિડિયો માં 👍🙋🙋🙋🙋👎👎👎👎👎👎👎 👌 જયારે દાસ ધીરા ભગત સમાધિ બુરાય ગયા બાદ રાજા ભગત ને નંદાણા ગામ નજીક તાબા તળાવ કહેવાય ત્યાં રાજા ભગત ને દાસ ધીરા ભગત સામાં મળ્યાં ને બોલ્યા મારે જૂનાગઢની પરિક્રમા ના મેળા મા જાવ સુ ખપપર ,ચીપિયો , માળા ,તુંબડી,પાવડી .ભૂલથી લેવાઈ ગય એ લેતાં જાવ અને પૈસા ની જરૂર પડે તો અમુક જગ્યાએ ઘડો મુકેલ છે તેમાંથી વાપરજો ને આપણો આશ્રમ ચલાવજે 👍 તમારે મળવું હોય તો જુનાગઢ ના મેળા ને દિવસે સવારના ૧૦:૦૦ વાગ્યા સુધી દામાં કુડે હોય 👌 આ પરચો આપ્યો 👍 રાજા ભગત ગામ માં જ્યાં દુધલી વાવે કોસ હાકતા માણસ સે કહ્યું કે દાસ ધીરા ભગત એ સમાધિ માં સમાઈ ગયા બહુ મોડું થઇ ગયું ત્યાંરે ખબર પડી કે તુરંત આશ્રમે પહોંચ્યા તો ખરેખર દાસ ધીરા ભગત સમાધિમાં લઇ લીધી હતી 👌 👌 ત્રીજે દિવસ વાધેરાની આવિ દાસ ધીરા ભગત ની સમાધી ની બાજુમાં👉 સમાધી છે 👍 તેના અંગમાં તપ ના બળ થી અગ્નિ પ્રગટ થઈ ને સતી થયા 👍

Comments