Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Shantipath || Bhaktchintamani || Hamukh Patadiya || Jazz Music Swaminarayan

#Shantipath #Bhaktchintamani #HamukhPatadiya #JazzMusicSwaminarayan || શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ || શાંતિપાઠ નો મહિમા ------------------------------ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ના અદ્દભુદ, અલૌકિક, દિવ્ય ચરિત્રો નું અનુપમ વર્ણન, સદ્દગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી ગ્રંથ માં કર્યું છે. પ્રભુના પ્રાગટ્ય થી લઇ ને અંતર્ધાન સુધી ની સર્વ લીલા ભક્તો ના સર્વ મનોરથોને પૂર્ણ કરનાર ચિંતામણી તુલ્ય છે. આ ગ્રંથ માં ભગવાન શ્રી સ્વામિનારાયણ ના વનવિચરણ પ્રકરણો ને શાંતિપાઠ કહેવામાં આવે છે. આ શાંતિપાઠ જીવપ્રાણીમાત્ર નાં અંતર માં શાંતિનું પ્રાગટ્ય કરનારા છે. શાંતિપાઠ નું અનુષ્ઠાન કરનારા ભક્તો ના આંતર-બાહ્ય સર્વ શત્રુઓનો નાશ થાય છે અને હૃદય માં આનંદ થી પરિપૂર્ણ ભક્તિનું પ્રાગટ્ય થાય છે. સર્વ ભક્તો ને આ શાંતિપાઠ ના અનુષ્ઠાન દ્વારા આનંદ ની દિવ્યાનુભૂતિ સહજતા થી પ્રાપ્ત થાય એ હેતુ થી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના સુપ્રસિધ્ધ ગાયક સંગીતકાર શ્રી હસમુખ પાટડિયા ના સુમધુર કંઠે આ શંતિપાઠ નું પ્રકાશન કરતા આનંદ અનુભવીએ છીએ. 00.00 : પ્રકરણ-૨૮ (મારવા આવેલા કાળ ભૈરવનો નાશ કરી હનુમાનજીએ શ્રીજીનું કરેલું સંરક્ષણ) : 09.09 : પ્રકરણ-૨૯ (વનમાં ભૂલા પડેલા વર્ણિને મૂર્તિમાન હિમાલયે માર્ગ દર્શાવ્યો) : 20.01 : પ્રકરણ-૩૦ (વનમાં ગોપાળયોગીનો મેળાપ અને કરેલો યોગાભ્યાસ) 29.07 : પ્રકરણ-૩૧ (ગોપાળયોગીને બ્રહ્મરૂપ કરી દિવ્યગતિ આપી) : 39.08 : પ્રકરણ-૩૨ (સિદ્ધોને રજા આપી નવલખા પર્વત પ્રતિ ગમન) : 49.12 : પ્રકરણ-૩૩ (નવલાખ યોગીને નવલાખરૂપ ધારણ કરી તેમને મળી) : 59.31 : પ્રકરણ-૩૪ (વર્ણીને છઠ્ઠા ઉપવાસે વનમાં શંકર પાર્વતીએ જમાડેલો સાથવો) : 1.10.00 : પ્રકરણ-૩૫ (લોજ ગામે વર્ણીનું આગમન) : Lyrics: સદ્દગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી Singer & Music: Hasmukh Patadia Programming & Mix Master : Archit Patadia Recorded at : Archit's Recording Studio

Comments