Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rampara Vala Meldi Ma,રામપરા વાળા મૅલડી માં,Rampara Bhuriya Vala Meldi Mataji No Itihas| в хорошем качестве

Rampara Vala Meldi Ma,રામપરા વાળા મૅલડી માં,Rampara Bhuriya Vala Meldi Mataji No Itihas| 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rampara Vala Meldi Ma,રામપરા વાળા મૅલડી માં,Rampara Bhuriya Vala Meldi Mataji No Itihas|

આજના કળિયુગ માં રામપરા વાળા મૅલડી માતાજી ના અદ્ભૂત પરચા છે.. માતાજી અનેક ભક્તો ની મનોકામના પુરી કરી છે અને આજે પણ કરે છે.માતાજી એ અહીંયા બળદ ના સૂકા ધોહરા માંથી લીલો વડલો બનાવ્યો છે અનેક લોકો ના કેન્સર મટાડ્યા છે.અહીંયા માતાજી એ ડોશી નું સ્વરૂપ લઇ ને દેવલા જમોડ અને એની પત્ની મણિબાઈ ના બે સંતાન ને માતાજી એ અહીંયા સાચવ્યા છે અને ઉછેર કરયો છે.અહીંયા અનેક માતાજી ના માંડવા થાય છે. અને માતાજી ના ભક્તો દૂર દૂર થી અહીંયા દર્શન કરવા માટે આવે છે.. આ માતાજી નું સ્થળ ભાવનગર જિલ્લા માં શિહોર પાસે હર અને હખવદર પાસે આવેલું રામપરા ગામ છે.... જય માતાજી.. જય માં રામપરા વાળી મૅલડી માતાજી 🙏🙏🙏 ‪@ramparanimeldi‬ ‪@rajmaru5100‬ ‪@bhaishreemeldimaaparolidha9951‬

Comments