Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી 🌷નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ નું ભજન 🏵️ 👇 છે в хорошем качестве

વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી 🌷નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ નું ભજન 🏵️ 👇 છે 1 день назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી 🌷નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ નું ભજન 🏵️ 👇 છે

વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી 🌷નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ નું ભજન 🏵️ 👇 છે એવા ગરુડે ચડીને વાલો આવે ગોવિંદ હરે મોરારી ઈતો નરસૈયાનું રૂપ લઇ પધારે ગોવિંદ હરે મોરારી આ મોટાભાઈએ શ્રાધ્ધની કરી તૈયારી આ નાગરની નાતને જમવા બોલાવી નરસૈયાને નોતરું ન દીધું ગોવિંદ હરે મોરારી આ માણેક મેહતીને મનમાં દુઃખ ઘણું થાય અમારે પિતાજીનું શ્રાધ્ધ જ કરવું મારાં ઘરમાં નથી રે કાંઈ નાણું ગોવિંદ હરે મોરારી માણેક મેહતી મનમાં વિચારે નરસિંહ મેહતાને એણે વાત કરી પિતાજીના શ્રાધ્ધનું આવ્યું ટાણું ગોવિંદ હરે મોરારી નરસૈયો કહે શ્રાધ્ધ કરજો હોંશેથી કહોને શ્રાધ્ધમાં શું શું રે જોશે ઘરમાં ઘી નથી એવું જાણું ગોવિંદ હરે મોરારી લાવો તપેલી હું તો ઘી લઈને આવું હરિવર કેરું મારે છે નાણું નરસૈયો ઘી લેવાને હાલ્યા ગોવિંદ હરે મોરારી એક વેપારીને બીજો વેપારી ત્રીજા વેપારી પાસે આવ્યા ગોવિંદ હરે મોરારી વેપારીએ તો એને ભજનમાં બેસાડ્યા ગાયા ભજન ને પછી થૈ થૈ ને નાચ્યાં એણે ગાયા ભજનને ભાન ભૂલ્યા ગોવિંદ હરે મોરારી નરસૈયાનું રૂપ લઈને હરિવર આવ્યા રાણી રૂક્ષમણી ને સાથે લઇ આવ્યા વાલે શ્રાધ્ધનું કામ સંભાળ્યું ગોવિંદ હરે મોરારી નાગરની નાતને વાલે હરખે જમાડી સોના રૂપાના વાલે દાન જ દીધાં નર નારી અચરજ પામ્યા ગોવિંદ હરે મોરારી એવા નાચી ગાયને નરસૈયો આવ્યા શ્રાધ્ધ વેળા વીતીને મનમાં શરમણાં હરીએ ઉકેલું એવું જાણું ગોવિંદ હરે મોરારી એવું નરસૈયાને મનમાં દુઃખ ઘણું થાય દર્શન વિનાનો હું રઈ જાવ મારાં વાલાને કષ્ટ ઘણું આપ્યું ગોવિંદ હરે મોરારી દામોદરને કાંઠે જઈને કેદારો ગાયો નાગરની નાતને તમે હોંશેથી જમાડી વાલા મારી સાથે જમવા પધારો ગોવિંદ હરે મોરારી એવા ગરુડે ચડીને વાલો આવે ગોવિંદ હરે મોરારી ઈતો નરસૈયાનને ઘેરે પધારે ગોવિંદ હરે મોરારી જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Comments