Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб શિક્ષણને બીઝનેસ નહિ પણ... શિક્ષક થી બીઝનેસમેન સુધીની સફર | MY POD 02 в хорошем качестве

શિક્ષણને બીઝનેસ નહિ પણ... શિક્ષક થી બીઝનેસમેન સુધીની સફર | MY POD 02 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



શિક્ષણને બીઝનેસ નહિ પણ... શિક્ષક થી બીઝનેસમેન સુધીની સફર | MY POD 02

નમસ્તે મિત્રો! MY POD STUDIO ના આ ખાસ Episode માં આપનું સ્વાગત છે. આ પોડકાસ્ટમાં અમે GREEN LEAF GROUP ના Co-Founder BHAVESHBHAI PAMBHAR સાથે એક ખાસ ચર્ચા કરી છે. BHAVESHBHAI TEACHER & BUSINESSMAN છે. આપણે એક શિક્ષક થી બીઝનેસમેન સુધીની સફર, બીઝનેસ માં આવતી મુશ્કેલીઓ, બીઝનેસ કેવી રીતે શરુ કરવો ?, વિશે ચર્ચા કરી છે. જો તમે આ વિષયમાં રસ ધરાવતા હો, તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધુ જાણવા માટે અને આ વિશે વિગતવાર સમજવા માટે પોડકાસ્ટ જરૂરથી સાંભળો અને comments માં તમારા પ્રશ્નો અને વિચારો શેર કરો! ABOUT MY POD STUDIO આ YouTube Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે values, traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે. આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની success stories, struggles, અને insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ podcast માં અમે Hinduism, Finance, Business, Startups, History, Gujarati Films, અને Sportsને કવર કરવાનો પ્રયત્ન કરીશું. સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે. Subscribe કરો અને તમારા Knowledge ના Hunger ને Satisfy કરો!

Comments