Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Navsari : આ યુગલ પાસે છે 13 કરોડ મધમાખી, મધથી કમાય છેે લાખો રૂપિયા Honey Bee в хорошем качестве

Navsari : આ યુગલ પાસે છે 13 કરોડ મધમાખી, મધથી કમાય છેે લાખો રૂપિયા Honey Bee 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Navsari : આ યુગલ પાસે છે 13 કરોડ મધમાખી, મધથી કમાય છેે લાખો રૂપિયા Honey Bee

#Navsari #EmpoweredWoman #HoneyFarming આ એ આદિવાસી મહિલા છે જેઓ મધ વેચીને મહિને લાખો રૂપિયાની આવક મેળવે છે. નવસારી જિલ્લાના ચીખલીથી ૧૦ કિલોમિટરના અંતરે આવેલું સોલધરા ગામ મધમાખી ઉછેર માટે જાણીતું બન્યું છે. અહીં રહેતાં અસ્મિતાબહેન અને તેમના પતિ અશોકભાઈ ખેતી કામ કરતા હતા. પરંતુ તેમાં યોગ્ય ઊપજ ન મળવાને લીધે મધમાખીનો ઉછેર કરવાનું શીખ્યા અને હાલમાં મધનો વ્યવસાય કરે છે. વીડિયો : ધર્મેેશ અમીન / રવિ પરમાર તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments