Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ધો.9 સાંજ સમે શામળિયો_કવિ નરસિંહ મહેતા ગુજરાતી કાવ્ય Sanj Same Shamliyo Gujarati poem@aayushiteraiya в хорошем качестве

ધો.9 સાંજ સમે શામળિયો_કવિ નરસિંહ મહેતા ગુજરાતી કાવ્ય Sanj Same Shamliyo Gujarati poem@aayushiteraiya 8 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ધો.9 સાંજ સમે શામળિયો_કવિ નરસિંહ મહેતા ગુજરાતી કાવ્ય Sanj Same Shamliyo Gujarati poem@aayushiteraiya

સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવનથી આવે_નરસિંહ મહેતાનું આ કાવ્ય ધોરણ 9 ના ગુજરાતીમાં સમાવેશ કરેલ છે. આયુષી તેરૈયાના અવાજમાં સાંભળો.... સાંજ સામે શામળિયો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગૌધન પાછળ સાજન મનમાં મોહન ઉપજાવે. મોર મુકુટ સિર સુંદર ધરિયો કાને કુંડળ લટકે, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે. તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિત હીરો, તેમ ગોવાળમાં ગિરિધર શોભે ફળી હળધરનો વીરો. વ્હાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વિણ કેમ રહીએ, વ્હાલ કરી આલિંગન દીધું તનમાં મુખ પરવારું. વ્હાલાજીનું રૂપ હદયમાં વસિયું મનડું મારું,ધસીયુ નરસૈયા સ્વામીની શોભા નીરખી નીરખી હરખીએ. CREATE BY VASANT TERAIYA 9687150200

Comments