Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 3 મહિનામાં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરનાર WebSankul ના વિદ્યાર્થીની શિલ્પાબેન રબારી સાથે મુલાકાત в хорошем качестве

3 મહિનામાં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરનાર WebSankul ના વિદ્યાર્થીની શિલ્પાબેન રબારી સાથે મુલાકાત 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



3 મહિનામાં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરનાર WebSankul ના વિદ્યાર્થીની શિલ્પાબેન રબારી સાથે મુલાકાત

સ્ત્રી વિના સૃષ્ટિનું સર્જન અને માનવનું અસ્તિત્ત્વ જ શક્ય જ નહોતું. તેનું મનોબળ એટલું મજબૂત છે કે પોતાના નિર્ધાર માટે દૂણીય સામે એકલા લડવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. કહેવાય છે કે સફળતા એમ જ રાતોરાત નથી મળી જતી, તેને સખત મહેનત અને પરિશ્રમથી પામવી પડે છે. આ વીડિયો એક એવી જ મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી વિદ્યાર્થિની શિલ્પાબેન રબારી વિષે છે, જેમણે માત્ર 3 મહિનાની તૈયારી સાથે પોલીસ-કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી. કેવી રીતે તેમણે તૈયારી કરી? આ તૈયારીમાં તેમનો અભિગમ કેવો રહ્યો? કેવી રીતે આટલા ઓછા સમયમાં પ્લાનિંગથી તૈયારી કરી? તઆ બધા પ્રશ્નો માટે તેમના ઊર્જાયુક્ત જવાબો મેળવીશું, જે તમામ માટે કંઈક પ્રેરણારૂપ બની શકે. 📲 We are Social. Follow us on your favorite social media sites :- 1) Application : http://Bit.ly/WebSankulApp 2) Telegram : https://telegram.dog/GPSC_Online_app 3) Instagram : https://bit.ly/websankul_insta 4) Facebook : http://bit.ly/Websankul_facebook 5) Twitter : http://bit.ly/WebSankul_Twitter 👉 SSC, Banking By WebSankul YouTube Channel Link :    / sscbankingbywebsankul   #websankul #constable #policebharti 📲 Application HelpLine Numbers : 1) 7777991357 2) 6358289897 3) 7777991352 4) 9054521779 5) 7777991367 6) 6356239165 7) 9054522775

Comments