Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб અનાજ કઠોળ દાળમાં જીવાત ન પડે તેના માટે સિમેન્ટ પારાની થેપલી બનાવવાની રીત/Cement Para Thepli в хорошем качестве

અનાજ કઠોળ દાળમાં જીવાત ન પડે તેના માટે સિમેન્ટ પારાની થેપલી બનાવવાની રીત/Cement Para Thepli 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



અનાજ કઠોળ દાળમાં જીવાત ન પડે તેના માટે સિમેન્ટ પારાની થેપલી બનાવવાની રીત/Cement Para Thepli

How to make Cement Para Thepli / અનાજ કઠોળ દાળમાં જીવાત ન પડે તેના માટે સિમેન્ટ પારાની થેપલી બનાવવાની રીત 1 kg Cement (1 કિલો સિમેન્ટ) 10 gram Mercury / Para (10 ગ્રામ પારો / મરક્યુરી) As required Water (મિશ્રણ તૈયાર કરવા માટે પાણી) સિમેન્ટ પારાની થેપલી બનાવવા માટે અગત્યનાં સૂચનો નીચે પ્રમાણે છે. પારો એક પ્રવાહી સ્વરૂપ ધાતુ છે જેથી અનાજ-કઠોળ-દાળ-લોટ કે કોઈપણ વસ્તુમાં તમે આ થેપલી મૂકો તો તે થેપલી ખોરાકમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નાના બાળકો જેમને થેપલી વિશે સમજણ ન હોય તેને દૂર રાખવા. થેપલી બનાવતી વખતે હાથમાં કોઈપણ પ્રકારનાં સોના-ચાંદીનાં ઘરેણાં (જ્વેલરી) પહેરેલી હોય તો કાઢી નાખવી કારણકે પારાનો સ્પર્શ થશે તો તે ઘરેણાં ખરાબ થઈ જશે આ એક જંતુનાશક (વસ્તુ) થેપલી છે કોઈ ખાદ્યપદાર્થ નથી એટલે સાવધાનીપૂર્વક તેનો ઉપયોગ કરવો, જો આ થેપલી ખોરાકમાં જાય તો તે જીવલેણ બની શકે છે એટલે તેનાં ઉપયોગમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. #cement_para_thepli #nigamthakkarrecipes #para_thepli #easytostoreyourgrain #para_ki_goli #storegrains #kitchen_tips #gujarati_video #mercury_ki_goli For Watch Hindi Recipes Subscribe My Hindi Channel (Nigam Cuisine) link is given below    / @nigamcuisine-hindirecipes1396   For More Gujarati Recipe Subscribe My YouTube Channel    / @nigamthakkarrecipes   Like and Follow My Facebook Page   / nigamthakkarrecipes   Thanks for watching this video Regards ‪@nigamthakkarrecipes‬ Disclaimer - Video is for educational purpose only. Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, comment, new reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tip the balance in favor of fair use.

Comments