Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Nagal Na Nehde | Hetal Bharwad | NagalDham | Latest New Gujarati Bhakti Nagal Ma Special Song 2020 в хорошем качестве

Nagal Na Nehde | Hetal Bharwad | NagalDham | Latest New Gujarati Bhakti Nagal Ma Special Song 2020 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Nagal Na Nehde | Hetal Bharwad | NagalDham | Latest New Gujarati Bhakti Nagal Ma Special Song 2020

જય હો નાગલધામ જય હો નવઘણ ભરવાડ મિત્રો તમે ગુજરાત માં હશો તો તમે જાણતા જ હશો નવઘણ ભરવાડ અને તેમના નાગલધમ ગ્રૂપ નાના ચિલોડા વિશે... કાં તો ક્યાંક સાંભળ્યું હશે... તો પણ તમને જણાઈ દઉં છે છેલ્લા ઘણાં ય વર્ષોથી નવઘણ ભરવાડ માં નાગલ ને આગળ કરી એમના નામે નાગલધામ ગ્રૂપ ચલાવી રહ્યા છે અને એમના આપ બળે કોઈ પણ નું દાન લીધા વગર ઘણી બધી સેવાઓ ના કાર્ય કરી રહ્યા છે... એમનું મૂળ ગામ કંકાવટી , ધાંગધ્રા જ્યાં નાગડુંગરે માં નાગલ નો વાસ છે... એમને વર્ષો થી જોયેલું સપનું મા નાગલ નું ભવ્ય મંદિર એટલે કે નાગલધામ બની ને તૈયાર થઈ ગયું છે હવે મુખ્ય વાત એ કે આ નાગલધામ અને નાગલમાં ને અનુલક્ષી ને ભરવાડ સમાજ ના અમૂલ્ય ઘરેણાં એવા હેતલબેન ભરવાડ ના અવાજ માં એક અતિ સુંદર અને ભવ્ય વિડિયો ગીત આવી રહ્યું છે જેનું નામ છે "નાગલ ના નેહડે" જેમાં તમને માં નાગબાઈ ના ગુણગાન સાથે કંકાવટી ગામ ના નાગલધામ ના સુંદર દર્શન થશે... જય હો નાગલધામ જય હો નવઘણ ભરવાડ #NEW_SHYAM_AUDIO OFFICIAL Presents... Best Nagbai Special Gujarati Songs 2020 Nagal Na Nehde | Hetal Bharwad | NagalDham | Latest New Gujarati Bhakti Nagal Ma Special Song 2020 Singer :- #Hetal_Bharwad Lyrics :- Sovanji Thakor Music :- Vishal Vagheshwari Co-Producer :- Navghan Mundhwa ( Nana Chiloda - Nagaldham Group ) Special Thanks :- NagalDham Group Kankavati Gaa, Producer :- Rajubhai Bharwad ( Mo. 9924718545 ) Please Like, Comments, Share and Subscribe To Our Channel Youtube Channel Management :- Vikram Panchal - Mo - 8866808055

Comments