Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kajal Maheriya | એના દિલ માં શું છે | Ena Dil Ma Shu Che | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીત в хорошем качестве

Kajal Maheriya | એના દિલ માં શું છે | Ena Dil Ma Shu Che | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીત 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kajal Maheriya | એના દિલ માં શું છે | Ena Dil Ma Shu Che | Gujarati New Song 2023 | નવું ગુજરાતી ગીત

કાજલ ના દિલ મા રહેજો પછી, કાજલ મહેરિયા એક નવા ગુજરાતી ગીત સાથે પાછી આવી છે જે તમારા જીવનસાથીને પ્રેમ વ્યક્ત કરવાની વાર્તા કહે છે. અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો Jiosaavn http://bit.ly/3IR43LR Spotify http://bit.ly/3xMMdTO Wynk http://bit.ly/3EzlRs2 Hungama http://bit.ly/41p905S Amazon http://bit.ly/3Kwec1x Apple http://bit.ly/41fnxRk Youtube Music http://bit.ly/3INyXEP Credits: Singer: Kajal Maheriya Artist: Yuvaraj Suvada, Chhaya Thakor Producer: Red Velvet Cinema Concept & Director: Bhavesh Gorasiya Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Rajesh Solanki Music: Mayur Nadiya Dop: Kundan Thakor Co-artists: Bharani Yogesh, Baraiya Tinesh, Jaydeep Chauhan, Khodidas Makavana (Keshav), Bhikhubhai Bukera, Dhruvansh Chosla Drone & Editor: Nitin Patel (Vastral) Assi. Camera: Saurabh Patel Makeup & Hair: Ridhhi & Rahul Special Thanks: Amit Chosla Location: Manvilas Gaam એના દિલ માં શું છે ગાયક: કાજલ મહેરીયા સંગીત: મયુર નાડીયા એના દિલ માં શું છે સમજાતું નથી... એને કહેવું છે પણ કહેવાતું નથી...(2) હો એના દિલ માં શું છે સમજાતું નથી હો એને કહેવું છે પણ કહેવાતું નથી રોજ સમજવું હરઘડી મનવું એના માટે રડી ને કઈ નથી વળવાનું હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી હો દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી દોસ્તો ની જોડે એતો ઘેલો થઇ ફરે છે મને જોઈ ને એનો ચહેરો બદલાય છે કોણ જાણે મારી ભૂલ શું થઇ છે એને જય પૂછવાની હિમ્મત ના થાય રે હિમ્મત ના થાય રે ...હિમ્મત ના થાય રે એને કોણ સમજાવે કોણ રે મનાવે દિલ ની આ વાત મારી કોઈ જઈ બતાવે હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી હો દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી રિસાવા માં જિંદગી ના દિવસો વીતી જાશે પ્રેમ ની આ વાતો બધી અધૂરી રઈ જાશે તારા વિના હું નથી હું તારા વિના કાના સાચી વાત કઈ દે બધા મૂકી દે બહાના મૂકી દે બહાના...મૂકી દે બહાના બહુ રે સમજાયો તું માની જા ને ચાલ હું રૂઠી જઈશ તો તારા શું થશે રે હાલ હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી હો દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી... Ena Dil Ma Shu Che Singer: Kajal Mehriya Music: Mayur Nadiya Ena Dil Ma Shu Che Samjatu Nathi…. Ene Kahevu Che Pan Kahevatu Nathi…(2) Ho Ena Dil Ma Shu Che Samjatu Nathi Ho Ene Kahevu Che Pan Kahevatu Nathi Roj Samajavu Harghadi Manavu Ena Mate Radi Ne Koi Nathi Valavanu Ho Em Bhulavathi Bhuli To Javatu Nathi Ene Kahevu Che Pan Kahevatu Nathi Ho Ena Dil Ma Shu Che Samjatu Nathi Ho Ene Kahevu Che Pan Kahevatu Nathi Dosto Ni Jode Eto Ghelo Thai Fare Che Mane Joi Ne Eno Charelo Badlay Che Kon Jane Mari Bhul Shu Thai Che Ene Jai Puchavani Himmat Na Thay Re Himmat Na Thay Re…himmat Na Thay Re Ene Kon Samajave Kon Re Manave Dil Ni Aa Vaat Mari Koi Jai Batave Ho Em Bhulavathi Bhuli To Javatu Nathi Ene Kahevu Che Pan Kahevatu Nathi Ho Dil Ma Shu Che Samjatu Nathi Ene Kahevu Che Pan Kahevatu Nathi Risava Ma Jindagi Na Divaso Viti Jashe Prem Ni Aa Vaato Badhi Adhuri Rai Jashe Tara Vina Hu Nathi Tara Vina Kana Sachi Vaat Kai De Badha Muki De Bahana Muki De Bahana…muki De Bahana Bahu Re Samajayo Tu Mani Ja Ne Chaal Hu Ruthi Jaish To Tara Shu Thashe Haal Ha Em Bhulavathi Bhuli To Javatu Nathi Ene Kahevu Che Pan Kahevatu Nathi Ho Dil Ma Shu Che Samjatu Nathi Ene Kahevu Che Pan Kahevatu Nathi Ene Kahevu Che Pan Kahevatu Nathi… Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal  

Comments