Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rakesh Barot | નફરત કરે તો યાદ રાખે | Nafrat Kare To Yaad Rakhje | HD Video | Gujarati Sad Song 2022 в хорошем качестве

Rakesh Barot | નફરત કરે તો યાદ રાખે | Nafrat Kare To Yaad Rakhje | HD Video | Gujarati Sad Song 2022 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rakesh Barot | નફરત કરે તો યાદ રાખે | Nafrat Kare To Yaad Rakhje | HD Video | Gujarati Sad Song 2022

રાકેશ બારોટનું નવું ગીત જુઓ, જે આપણને બતાવે છે કે તમને પ્રેમ કરતી વ્યક્તિને ક્યારેય અવગણશો નહીં. Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://bit.ly/3D9eMLO Singer: Rakesh Barot Artists: Rakesh Barot, Khushbu Shah Producer: Red Velvet Cinema Director & Concept: Pranav Jethva Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Music: Ravi Nagar, Rahul Nadiya Lyrics: Darshan Bazigar DOP: Bhavdip Desai Editor: Ravindra S. Rathod Production: Vishal Suthar Makeup: Rakesh Rathod Assistant DOP: Avinash Pal બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: Gaana https://tinyurl.com/mfddynbv JioSaavn https://tinyurl.com/kpauktas Spotify https://tinyurl.com/3szyxy99 Resso https://m.resso.com/ZSdS2QvAB/ Wynk https://tinyurl.com/mp4m9898 Jalso https://tinyurl.com/yw2b5vuz Hungama https://tinyurl.com/5n8wrnk8 Amazon https://tinyurl.com/37x4zrup Apple https://tinyurl.com/yfd5c2kh Youtube https://tinyurl.com/53wvxdrh Lyrics: ગાયક: રાકેશ બારોટ સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા નફરત કરે છે તો યાદ રાખજે હો નફરત કરે છે તો યાદ રાખજે દગો કર્યો છે તો દિલમાં રાખજે નફરત કરે છે તો યાદ રાખજે દગો કર્યો છે તો દિલમાં રાખજે જોવા નહીં મળું તને યાદ રાખજે હો જોવા નહીં મળું તને યાદ રાખજે મજબૂરીનો ફાયદો ઉઠાવ ના તુ હમજી વિચારીને બોલજે તું...(2) જોવા નહીં મળું તને યાદ રાખજે હો જોવા નહીં મળું તને યાદ રાખજે હો હમજ તું હમજાવામાં તને ઘણો ફેર છે કઈ બાબતે તને મારી જોડે વેર છે તમે જે કરો છો એ જાનુ કાળો કેર છે તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે તારું જે રાખું છું એ તારા માટે હારું છે તારા કરતાં ભોળું દિલ જાનુ આ મારુ છે...(2) જોવા નહીં મળું તને યાદ રાખજે હો જોવા નહીં મળું તને યાદ રાખજે ના કરો ગુસ્સો સમજો મારા પ્રેમને દિલ ના તોડો મારું ખોટું લાગે છે મને આટલી બધી રીહ કરો ના મારા પર આ ખરા ટાણે આજ પ્રેમી કામ આવશે તારા માટે તો જોજે આ જીવ આલશે ખરા ટાણે આજ પ્રેમી કામ આવશે તારા માટે તો જોજે આ તો જીવ આલશે જોવા નહીં મળું તને યાદ રાખજે હો જોવા નહીં મળું તને યાદ રાખજે હો નફરત કરે છે તો યાદ રાખજે દગો કર્યો છે તો દિલમાં રાખજે જોવા નહીં મળું તને યાદ રાખજે હો જોવા નહીં મળું તને યાદ રાખજે હો જોવા નહીં મળું તને યાદ રાખજે (English) Nafrat Kare Che To Yaad Rakhje Ho Nafrat Kare Che To Yaad Rakhje Dago Karyo Che To Dil Ma Rakhje Nafrat Kare Che To Yaad Rakhje Dago Karyo Che To Dil Ma Rakhje Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Jova Nahi Malu Tane Yaad Rakhje Majburi No Faydo Uthav Na Tu Hamaji Vichari Ne Bolajo Tu…(2) Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Hamaj Tu Hamjavama Tane Ghano Fer Che Kai Babate Tane Mari Jode Ver Che Tame Je Karo Cho E Jaanu Kalo Ker Che Tamara Vagar Mari Jindagi Jane Jer Che Taru Je Rakhu Chu E Tara Mate Haru Che Tara Karata Bholu Dil Janu Aa Maru Che…(2) Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Jova Nahi Malu Tane Yaad Rakhje Na Karo Gusso Samajo Mara Prem Ne Dil Na Todo Maru Khotu Lage Che Mane Aatali Badhi Rih Karo Na Mara Par Aa Khara Tane Aaj Prem Kaam Aavashe Tara Mate To Joje Aa Jiv Aalashe Khara Tane Aaj Premi Kaam Aavashe Tara Mate To Joje Aa To Jiv Aalashe Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Nafrat Kare Che To Yaad Rakhje Dago Karyo Che To Dil Ma Rakhaje Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Jova Nahi Malu Tane Yaad Rakhje Ho Jova Nahi Malu Tane Yaad Rakhje #RakeshBarot #NafratKareToYaadRakhje #SaregamaGujarati #LatestSadSong2022 #Gomadumelibhanavahedibajar Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal  

Comments