Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Niralo Raas - 01 | નિરાળો રાસ - ૦૧ | Niralo Raas | Santvrund - Kundaldham в хорошем качестве

Niralo Raas - 01 | નિરાળો રાસ - ૦૧ | Niralo Raas | Santvrund - Kundaldham 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Niralo Raas - 01 | નિરાળો રાસ - ૦૧ | Niralo Raas | Santvrund - Kundaldham

👌 Track Name: Niralo Raas - 01 Guj. Track Name: નિરાળો રાસ - ૦૧ Album Name: Niralo Raas Type: Kirtan Category: Lyrical Video Release Date: Singer Name: Lyricist: Pu. Gyanjivandasji Swami - Kundaldham | આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે... પધારો પ્રાણના આધાર હરિ મારા... પ્રીતમ પ્યારો, ધર્મ દુલારો, હરિ અમારો, આવ્યા જો... આપ્યાં છે સુખડાં અપાર વ્હાલા મારા... અવતાર સર્વે, થાય તમોથી, મૂળ તમે, અવતારી છો... Playlist Name: Niralo Raas | નિરાળો રાસ | Pu. Gyanjivandasji Swami - Kundaldham Playlist :    • Niralo Raas | Lyrical Video | નિરાળો ...   પ્રેરક: Pu. Gyanjivandasji Swami - Kundaldham #NiraloRaas #નિરાળોરાસ #SwaminarayanRaas #Garba #SwaminarayanNavratri #Navratri #SwaminarayanGarba #Raas #NavratriSpecial #વણથંભ્યોરાસ #SwaminarayanKirtan #Kundaldham #GyanjivandasjiSwami #LiveGarba આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે, આવોને શ્રીજી મહારાજ...ટેક. વાટલડી જોઉં વ્હાલા દિવસ ને રાતડી, કહેવી છે મારે વ્હાલા ઘણી ઘણી વાતડી, પધારો પ્યારા મારા રાજ...મારે ઘેરે૦ ૧ ચુંબન કરીશ વ્હાલા ભેટીને ભાવથી, સાજન છો શ્રીજી મારા મોંઘેરા માવજી, છોડીશ બધી લોક લાજ...મારે ઘેર૦ ૨ ક્યાંથી મળો રે તમે પ્રીતમજી પાતળા, આવો આવોને આજ આવો ઉતાવળા, જીવું છું નાથ તારે કાજ...મારે ઘેરે૦ ૩ જમાડું મારે હાથે કરાવું હો જલસો, કહોને મારા વ્હાલા કેદિ તમે મળશો, જ્ઞાનના રાજાધિરાજ...મારે ઘેરે૦ ૪ પધારો પ્રાણના આધાર હરિ મારા, પધારો પ્રાણના આધાર...ટેક. તમારા વિના વ્હાલા ચેન નથી પડતું, સ્નેહે સંભારી શ્રીજી હૈયું મારું રડતું, ભૂલોમાં મુજને આ વાર...હરિ મારા૦ ૧ નહિ આવો તો શ્રીજી શું થાશે માહરું, કોને કહીશ મારું સંકટ નઠારું, તમે છો સુખના દેનાર...હરિ મારા૦ ૨ દશેય દિશાથી ભારે દુ:ખ પડે આવી, તમારા વિના વ્હાલા કોણ લે બચાવી, ભક્તિધર્મના કુમાર...હરિ મારા૦ ૩ જ્ઞાનજીવનની વ્હાલા સ્વીકારો અરજી, દર્શન દેવાની હવે કરોને મરજી, સુણોને શ્રીજી પોકાર...હરિ મારા૦ ૪ પ્રીતમ પ્યારો, ધર્મ દુલારો, હરિ અમારો, આવ્યા જો... સૌથી ન્યારો, સુખ દેનારો, દુ:ખ લેનારો, આવ્યા... સહુ અવતારો એ ધરનારો, સર્વધારો, આવ્યા જો... જ્ઞાનનો પ્યારો, પ્રાણ અમારો, પ્રેમ દેનારો, આવ્યા... ફાવ્યા રે ફાવ્યા, પ્રીતમ આવ્યા, રંગ જમાવ્યા, નાચો રે... ભાવ્યા હૈડે ભાવ્યા, સ્નેહે વધાવ્યા, ભલે રે આવ્યા, નાચો... રાસ રચાવ્યા, સહુને નચાવ્યા, રંગ રેલાવ્યા, નાચો રે... જ્ઞાન સુણાવ્યા, મોહ હટાવ્યા, તેજ ફેલાવ્યા, નાચો... આપ્યાં છે સુખડાં અપાર વ્હાલા મારા, આપ્યાં છે સુખડાં અપાર...ટેક. લહેર કરાવી વ્હાલા આ ટાણે અમને, કરીએ વંદન વારેવારે હરિ તમને, છો મારા સુખ શણગાર...વ્હાલા મારા૦ ૧ સંસાર મેલાવી શ્રીજી સંત કર્યો મુજને, એવો બનાવ્યો મને રાજી કરું તુજને, દયાળુ દિલના ઉદાર...વ્હાલા મારા૦ ૨ મળે નહીં કોઈને એ સુખ મને આપિયું, ટળે નહીં કોઈને એ દુ:ખ મારું કાપિયું, કૃપાળુ અતિ અપાર...વ્હાલા મારા૦ ૩ મોટા મુક્તોની સાથે દિલ મારું જોડિયું, ખોટા ભક્તોથી મારું હૈયું તમે તોડિયું, સુધાર્યા જ્ઞાનના વિચાર...વ્હાલા મારા૦ ૪ અવતાર સર્વે, થાય તમોથી, મૂળ તમે, અવતારી છો, સર્વેના કર્તા, એક જ તમે, દિવ્ય અખંડ, અવિકારી છો; સર્વેના આત્મા, છો પરમાત્મા, હિતકર્તા, સુખકારી છો, સર્વેમાં વ્યાપક, સર્વનિયામક, અઘહારી, દુ:ખહારી છો...૬ સ્વામિનારાયણ, સર્વોપરી છો, પૂરણબ્રહ્મ, પુરુષોત્તમ છો, અનંત ભુવનના, સ્વામી છો તમે, સાકારમૂર્તિ, અનુપમ છો; અક્ષરમુક્તોએ, સેવ્યા છે તમને, બીજા સર્વેને, અગમ છો. સર્વેના આધાર, સર્વનિયંતા, સદા સ્વતંત્ર, અણનમ છો..૧૩ For More Videos & new Updates, Follow our Social media : 🛑 Subscribe Channel : https://goo.gl/X1QYWk 🛑 Subscribe to new Swaminarayan Channel : https://www.youtube.com/c/swaminaraya... 🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or https://wa.me/919601290051 🛑 Facebook Page :   / swaminarayanbhagwan2   🛑 Instagram Page :   / swaminarayanbhagwan_   🛑 Twitter :   / swaminarayanbh3  

Comments