Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб દીવા કરો દિવા થઈ છે સંધ્યા વેળા || Radhe Krishna kirtan ||કીર્તન નીચે લખ્યું в хорошем качестве

દીવા કરો દિવા થઈ છે સંધ્યા વેળા || Radhe Krishna kirtan ||કીર્તન નીચે લખ્યું 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



દીવા કરો દિવા થઈ છે સંધ્યા વેળા || Radhe Krishna kirtan ||કીર્તન નીચે લખ્યું

_____દીવા કરો દીવા કરો થશે સંધ્યા વેળા____ દીવા કરો દીવા કરો થશે સંધ્યા વેળા ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા આગળ ગાયુને પાછળ ગાયુ વચ્ચમા શ્રીકૃષ્ણજી મોરલી વગાડે ગાયો ની ખરીએ થી ઉડે ઝીણી રજ રજે ભરાણા શ્યામસુંદરના કેસ સામા મળ્યા ભખુભાણા ની કન્યા રાધા દુલારી એ વાતે વડગારીયા કહો ને વાલા કેમ તમે જેલને તોડી કહો ને વાલા કેમ કરી માસી ને મારી યોગ બળ કરીને જેલ મેં તો તોડી સ્તનપાન કરીને માસી ને મારી કહો નેવાલા ક્યાં તમે ગૌવધેન ચાયરા કહો ને વાલા ક્યાં તમે વાંસળી વગાડી વૃંદાવન ની વાટે મેં તો ગોવર્ધન ચાયરા યમુના ને કાંઠે મેં તો વાંસળી વગાડી કહો નેવાલા ક્યાં તમે ગોવર્ધન તોય લો કહો ને વાલા કયાં તમે કાળી નાગ નાઈથો બારે મેઘ વરસા ત્યારે ગોવર્ધન તોય લો ગેડી દળે રમતા મે તો કાળી નાગ નાથ કહો ને વાલા ક્યાં તમે શંખનાદ કીધો કહો ને વાલા ક્યાં તમે રાસ રમાયડા શરદ પૂનમની રાતે શંખનાદ કીધો બંસી વટ ના ચોકે મેં તો રાસ રમાડ્યા જાવા દે ને ભગુ ભાણાની છોરી કટાક્ષ કરીને વાલે મટકીને ફોડી ચુંદડી ભીંજાણી ને રાધાજી સરમાણા 14 ભુવનના નાથે તેમને હૈયે વડગાયડા ગાયો ચરાવી ગોવિંદ ઘેરે આવ્યા માતા જશોદા એ આરતી પિતા નંદબાબા જુવે વારી વારી બેની સુભદ્રા ઓવારણા લિયે છે વલ્લભ ના સ્વામી ને અંતરયામી વ્રજની ગોપી સૌ મહા સુખ પામી દીવા કરો દીવા થઈ છે સંધ્યા વેળા જય શ્રી કૃષ્ણ અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો #gujaratibhajan #kirtan #radhekrishnabhajan #satsangi_bhajan #ગુજરાતીકીર્તન #radhekrishna #radhekrishnakirtan #કીર્તન

Comments