Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб લોકસાગર ના મોતી-ભાગ 02 | હેમુ ગઢવી ટ્રસ્ટ | Loksagar Na Moti-Part 02 | Hemu Gadhvi Trust в хорошем качестве

લોકસાગર ના મોતી-ભાગ 02 | હેમુ ગઢવી ટ્રસ્ટ | Loksagar Na Moti-Part 02 | Hemu Gadhvi Trust 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



લોકસાગર ના મોતી-ભાગ 02 | હેમુ ગઢવી ટ્રસ્ટ | Loksagar Na Moti-Part 02 | Hemu Gadhvi Trust

Warning: All the content/Data/Audio/Video material is copyright protected and ownership registered with " Hemu Gadhvi Trust" . If we found illegal use/uploads/Claims/Strikes are restricted and will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.All The Contents are exclusives and Copyrights owned by Hemu Gadhvi Trust. નમસ્કાર મિત્રો, સ્વ . હેમુભાઈએ પોતાના કાર્યકાળમાં 1955-60 આસપાસ મુંબઈ ખાતે વ્યક્તિગત સંગીત બેઠક માં અનેક કલાકારો સ્વરકારો ના સ્વર માં ઘણા બધા ગીતો રેકોર્ડ કરેલ .તેમના જુના ઓંડીયોને ફિલ્ટર કરવામાં આવ્યા છે .આપ સહુને મજા એ આવશે કે એ સમયમાં પણ તેઓ કેટલા સુરીલા હતા !! લોકસંગીત ના ચાહક , મર્મજ્ઞ,અને કલાકારોના "ટેકા" જેવા મુઠી ઉંચેરા માનવી સ્વ. શ્રી ડો.ચુડગર સાહેબને તેના સ્વ. હેમુ ગઢવી પરિવાર પ્રત્યેના અભૂતપૂર્વ સહયોગ માટે યાદ કરવાજ રહ્યા. ભાગ 02 માં શ્રી કનુ દેવીદાન બારોટ ના સત્કાર સમારંભ ના અંશો છે, જેમાં મનસુખભાઇ જોષી , કનુ દેવીદાન બારોટ, ઈસ્માઈલ વાલેરા, ડો. ચૂડગર સાહેબ વિગેરે ની ઉપસ્થિતિ છે. * સ્તુતિ-દુહા છંદ -કનુ દેવીદાન બારોટ * અધૂરિયા જીવ થી ના કરીએ-ભજન-ઈસ્માઈલ વાલેરા * મળતો રે જા જીવડા-હૈડા હાલોને અંજાર-પ્રાણલાલ વ્યાસ દ્વારા ગાવામાં આવ્યા છે. સ્વ. હેમુભાઈ ગઢવી દ્વારા પરફોર્મ થયેલા,સ્વરબધ્ધ થયેલા,ગવાયેલા સર્વે કન્ટેન્ટ હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ , મ્યુજિક એપ્લિકેશન પર ઉપલબ્ધ છે , તેમજ આપના મોબાઈલ ના રીંગટોન , કોલર ટ્યુન માં પણ રાખી શકાશે. હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર Information: ♪ Title/Song : Loksagar Na Moti-Part 02 ♪ Singer : Kanu Devidan Barot, Ismail Valera, Pranlal Vyas ♪ Producer : Hemu Gadhvi Trust ♪ Lyrics : Traditional ♪ Composer : Hemu Gadhvi © All Copyrights Reserved to Hemu Gadhvi Trust --------------------------------------------------------------------------------- 👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇 --------------------------------------------------------------------------------- 🎶 YouTube Music :    / hemu gadhvi - topic   🎶 Gaana : https://gaana.com/artist/hemu-gadhvi 🎶 JioSaavn ( With Hello Tune ) https://www.jiosaavn.com/artist/hemu-... 🎶 Spotify : https://open.spotify.com/artist/3HYzX... 🎶 Wynk ( With Hello Tune ) : https://wynk.in/music/artist/hemu-gad... 🎶 Apple Music :   / hemu-gadhvi   🎶 Amazon Music : https://music.amazon.in/artists/B0040... 🎶 Resso : 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 📲 To set This song as your callertune 📲 Airtel ( Wynk ) and Jio ( JioSaavan ) Users Can Press “Hello Tunes” Button and Enjoy 📱 Airtel Users : To Set Hello Tunes Dial The (5432117830019 ) 📲 Vodafone & Idea users dial - To Set Dialer Tunes Dial 537+Code 12695246 📲 BSNL (N/W/S/E) Users sms BT(12695246) to 56700. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Enjoy & stay connected with us! 💗Like us on Facebook   / hemu-gadhvi-138272742882998   💗Like us on Blogspot www.hemugadhvi.blogspot.com 💗 Follow us on Twitter   / hemugadhvitrust  

Comments