Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб મમતા નો દરિયો મારી માવડી રે લોલ || નીચે લખેલું છે કિર્તન || રામ જેવા દીકરા બની જાવ || ગણેશા કિર્તન в хорошем качестве

મમતા નો દરિયો મારી માવડી રે લોલ || નીચે લખેલું છે કિર્તન || રામ જેવા દીકરા બની જાવ || ગણેશા કિર્તન 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



મમતા નો દરિયો મારી માવડી રે લોલ || નીચે લખેલું છે કિર્તન || રામ જેવા દીકરા બની જાવ || ગણેશા કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો _________________ કિર્તન ___________________ મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો માવતર ની જોડ જગમાં નહીં મળે રે લોલ પૈસા દેતા ન મળે માં ને બાપ જો જગમાં માવતર ની જોડ નહીં મળે રે લોલ શકર પાર્વતી માં ને બાપ છે રે લોલ ગણેશ જેવા દીકરા બની જાવ જો માવતર ની જોડ જગમાં નહીં મળે રે લોલ મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો....... દશરથ કૌશલ્યા માં ને બાપ છે રે લોલ રામ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે લોલ મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો જગમાં માવતર ની જોડ નહીં જડે રે લોલ દેવકી વાસુદેવ માં ને બાપ છે રે લોલ કૃષ્ણ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે લોલ મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો...... શ્રવણે સેવા કરી માં બાપ ની રે લોલ શ્રવણ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે મમતા નો દરિયો મારી માવડી રે લોલ દેવો ના દેવ માં ને બાપ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે

Comments