Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб મારી સંસ્થા અને મારો પરિચય в хорошем качестве

મારી સંસ્થા અને મારો પરિચય 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



મારી સંસ્થા અને મારો પરિચય

પરીક્ષા દરમિયાન આંકડાશાસ્ત્ર વિષયની અગત્યની માહિતી મેળવવા માટે નીચે આપેલ link પર click કરી જરૂરી વિગતો ભરી ફોર્મને Submit કરો. https://drive.google.com/open?id=18yT... માનનીય વાલી શ્રી, આપ સૌ જાણો છો કે અત્યારે લોકડાઉનને કારણે બધી શાળાઓ બંધ છે. આપશ્રીની અનુકૂળતા ખાતર અમે શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ બનાવ્યાં છે. આપને આપના પાલ્યનું એડમીશન જે ધોરણમાં લેવાનું હોય તે મુજબના ફોર્મની લીંક પર ક્લીક કરી જરૂરી વિગતો ભરી સબમીટ કરાવશો. ધોરણ 9 https://forms.gle/EAdMGYU89RwunS1fA ધોરણ 11 commerce https://forms.gle/dU6FEiiBh7xC1ec27 ધોરણ 11 science https://forms.gle/oaRRRjNyEamanrct6 STAY HOME, STAY SAFE આભાર, શ્રીમતી આર. સી. પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, ગાંધીનગર.

Comments