Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ભણતરના ભારમાં ન જીવો | Sadhguru Gujarati в хорошем качестве

ભણતરના ભારમાં ન જીવો | Sadhguru Gujarati 6 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ભણતરના ભારમાં ન જીવો | Sadhguru Gujarati

ભારતમાં દર વર્ષે હજારો બાળકો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સદ્‍ગુરુ ચેતવણી આપે છે, આપણે સમજવું જોઈએ કે આપણે મૂળભૂત રીતે કંઈક ખોટું કરી રહ્યા છીએ. તેઓ સમજાવે છે કે આપણે બાળકોને સતત ડરમાં ઉછેરીએ છીએ, આખો સમય આજીવિકા કેવી રીતે કમાવી શકાય તે વિશે વિચારીએ છીએ. આર્થિક સંભાવનાની આ શરૂઆતમાં, હવે આપણી વિચારસરણીને બદલવાનો અને તેના પર ફેરવિચાર કરવાનો સમય છે. #sadhguru #sadhgurumeditation #sadhgurulatest #sadhgurulive #sadhguruinterview #sadhguruchanting #sadhguruexclusive #sadhguruand #sadhgurumotivationalspeech #sadhguruand #guru Ending Fear-Based Education -    • Ending Fear-Based Education - Sadhguru   એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે. સદગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ   / sadhguruguja.  . ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ https://isha.sadhguru.org/in/gu/wisdom સદગુરુ અપ્પ ડાઉનલોડ કરો http://onelink.to/sadhguru__app જુઓ : http://isha.sadhguru.org

Comments