Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб VIP મુંબઈ ના પ્રખ્યાત ઢોસા | માતાના મઢ પદયાત્રા 2024 | Matana Madh Padyatra Seva Camp 2024 в хорошем качестве

VIP મુંબઈ ના પ્રખ્યાત ઢોસા | માતાના મઢ પદયાત્રા 2024 | Matana Madh Padyatra Seva Camp 2024 7 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



VIP મુંબઈ ના પ્રખ્યાત ઢોસા | માતાના મઢ પદયાત્રા 2024 | Matana Madh Padyatra Seva Camp 2024

VIP મુંબઈ ના પ્રખ્યાત ઢોસા | માતાના મઢ પદયાત્રા 2024 | Matana Madh Padyatra Seva Camp 2024 MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE KHUSHALI SUPER VLOGS 🙏🙏🙏 #matanamadh #matanamadhsevacamp #matanamadhcamp #camp #camp2024 #2024matanamadh #navratri2024 #matanamadhlive #mela #matanamadhpadyatra #gujarat #matanomadhmelo #mela2024 #khushali_super_vlogs #super #kauch #trending #vlog #viral #video Kaywords:- matana madh seva camp 2023 matana madh seva camp 2024 matana madh seva camp seva camp matana madh 2024 seva camp matana madh matana madh seva camp 2022 matana madh pagpala sangh 2024 matana madh camp 2024 matana madh camp 2023 matana madh mandir matana madh kauch seva camp 2024 matana madh live matana madh seva camp video matana madh matana madh seva camp live program seva camp live matana madh pagpala sangh matana madh temple matana madh no melo seva camp full video matana madh melo matana madh mela seva camp 1️⃣માતાના મઢ સેવા કેમ્પ લાખો માણસોની લાઈવ રસોઈ | Matana Madh seva Cemp 2024 | Matana Madh Pagpala Sangh 2024 2️⃣લાઈવ માતાના મઢ ભવ્ય કેમ્પ 2024 | 32 જાતના અલગ અલગ ભોજન | Live Matana Madh Seva Camp 2024 3️⃣ભવ્ય પાણીપુરી માતાના મઢ સેવા કેમ્પ 2024 | Matana Madh Seva Camp 2024 | Matana Madh Pagpala Sangh 2024 4️⃣માતાના મઢ નિશુલ્ક ૨૦૦૦ રહેવા માટે ખાટલા | માતાના મઢ કેમ્પ | Matana madh Pagpala Sangh 2024 Seva Camp 5️⃣માતાના મંઠ VIP ભવ્ય સેવા કેમ્પ 2024 | માતાના મઢ પગપાળા સંઘ | Matana Madh VIP Pagpala Seva Camp 2024 માતાનો મઢ (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ માતાનો મઢ (તા. લખપત)  ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧] આશાપુરા માતા મંદિર કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે.[૨] આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. માન્યતા એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું. ૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.[૩][૪][૫] ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ✉ Business Inquiries, Sponsors email: [email protected] Instagram - https://www.instagram.com/khushalisup... Facebook - https://www.facebook.com/share/FwrEoM...    મિત્રો ખુશાલી સુપર વ્લોગ ગુજરાતી ચેનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દુ ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્યમાં જોડાવો અને વધુમાં વધુ લોકોને વીડિયો શેર કરો.         આ YouTube Channel KHUSHALI SUPER VLOGS ગુજરાતી ને Subscribers કરી 🔔Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલમાં નવા Updates તમને મળતા રહે. સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોંચાડવા નો નથી. 🙏🙏🙏

Comments