Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ek Patan Sher Ni | Parthiv Gohil ,Jahnvi Shrimankar | Gujarati Garba Navratri | New Song в хорошем качестве

Ek Patan Sher Ni | Parthiv Gohil ,Jahnvi Shrimankar | Gujarati Garba Navratri | New Song 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ek Patan Sher Ni | Parthiv Gohil ,Jahnvi Shrimankar | Gujarati Garba Navratri | New Song

Ek Patan Sher Ni | Parthiv Gohil ,Jahnvi Shrimankar | Gujarati Garba Navratri | New Song તમને આ ગીત ગમે તો કોમેન્ટ માં જરૂર થી જણાવજો , Subscribe my channel for more videos and also press the bell icon to get notifications for new updates of our channel. http://bit.ly/Parthiv Mumbai Navratri | Ek Patan Shaher Ni Naar Padamani | Parthiv Gohil , Jahnvi Shrimankar | Garba festival Rangilo Re - Nesco Orignal Song Credit Movie: Lakho Fulani Lyrics & Music: Avinash Vyas Singers: Mahenda Kapoor, Asha Bhosle એક પાટણ શે’ર ની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે ચંદા પુનમ ની, બિચ બજારે જાય઼, ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ એક વાગળ દેશ નો બંકો જુવાનીયો, રંગ જાણે લાલ ફાગણીયો, કંઠે ગરજતો જાણે સાવનીયો, સાવજડુ વરતાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય રંગ માં નખરો… ઢંગ માં નખરો … રંગ માં નખરો, ઢંગ માં નખરો, રુપ એવુ અંગ-અંગ માં નખરો, પાતળી કેડ ને ભાર જોબન નુ જીરવ્યુ ના જીરવાય ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ એક વાગળ દેશ નો બંકો જુવાનીયો, રંગ જાણે લાલ ફાગણીયો, કંઠે ગરજતો જાણે સાવનીયો, સાવજડુ વરતાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય બંકડ મુછો… બંકડ પાઘડી… બંકડ મુછો, બંકડ પાઘડી રંગ કસુંબલ ભરી આખલડી હાલક ડોલક ઝુમે રે જાણે પરછ્યુ ના પરછાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય એક પાટણ શે’ર ની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે ચંદા પુનમ ની, બિચ બજારે જાય઼, ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ સાવજડુ વરતાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય બિચ બજારે જાય઼, ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ #parthivgohil #EkPatanSherNi #JahnviShrimankar #GujaratiGarba #Navratri

Comments