У нас вы можете посмотреть бесплатно આવો બેની ઓઢો સત્સંગની ચૂંદડી | Aavo Beni Odho Satsang ni Chundadi | Satsang Bhajan | Dhoon или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ભજન નું લખાણ આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી સત્સંગ જેણે કીધા પ્રભુ ના નામ લીધા કારજ સર્વે કીધા સત્સંગ ની ચુંદડી આવો બેની ઓધો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી મીરાં બાઇ રાણીએ(૨) ગિરધર ના નામ લીધા, વા ટકડે ઝેર પીધા અમૃત વાલે કીધા સત્સંગ ની ચુંદડી આવો બેની ઓટો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી ચંગાવતી રાણીએ(૨) ધર્મ નવા છાંડ્યો, અન્નદાન જગન માંડ્યો ખાંડણીયૈ પુત્ર ખાંડીયો સત્સંગ ની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી રૂપાંદે સતી રાણીએ(૨) હતા એ નિર્જારી, પાટે અલખ પોકારી એક મોજડી ઉતારી, સત્સંગ ની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી તોરલ સતી રાણીએ(૨) અંજારમાં પધાર્યા, એણે ત્રણ નર તાર્યા આ ધર્મીને ઉગારીયા સત્સંગની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી રે ભક્ત શકુબાઈએ(૨) શકું ગામ ગ્યાતા, ત્યારે હરી શકું થયાતા બહુ વારુ થઈને રહ્યા હતા ,સત્સંગ ની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી લોયણ સતી રાણીએ(૨) એણે લાખા ને જગાડ્યો , ભક્તિનો રંગ લગાડ્યો, એના કોઢ ને મટાડ્યો સત્સંગની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી ચુંદડી ઓઢી રે માતા વિરબાઈએ(૨) પતિના ભણાવ્યા, એ હરિ સાથે હાલ્યા કીરતાર ને હરાવ્યા સત્સંગની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી સત્સંગ જેણે કીધા ,હરી ના નામ લીધા કારજ સર્વે કીધા ,સત્સંગની ચુંદડી આવો બેની ઓઢવ સત્સંગની ચુંદડી આવો બેની ઓઢો સત્સંગની ચુંદડી Join the spiritual gathering with ‘Aavo Beni Odho Satsang ni Chundadi’ (આવો બેની ઓઢો સત્સંગની ચૂંદડી), a soulful Gujarati bhajan that invites you to drape the cloth of satsang and devotion. This beautiful song from Jyoti Bhajan captures the essence of community and spiritual connection. Join us in this divine journey and feel the unity and peace that satsang brings. Like, share, and subscribe for more devotional content. #AavoBeniOdhoSatsangniChundadi #GujaratiBhajan #JyotiBhajan #DevotionalSongs #GujaratiDevotional #SpiritualMusic #Satsang #IndianTraditionalMusic #Bhakti