У нас вы можете посмотреть бесплатно દેવશયની એકાદશી નિમિત્તે...દેવ સુતી એકાદશી એ દીનાનાથ સુઈ😴 જશે લાગે છે કે સૂવાનું નાટક કરતા હશે 👇 છે или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
દેવશયની એકાદશી નિમિત્તે...દેવસુતી એકાદશી એ દીનાનાથ સુઈ😴 જશે other channel link / @rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #દેવસુતીએકાદશીએદીનાનાથસુઈજશે #દેવશયનીએકાદશીભજન #ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન #મારાગુરુતોમહાનછે #લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે #કુમકુમપગલેપધારોમારારામ #અભિમાનકોઈનુંરહેતુંનથી #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા #શ્રીરણછોડરાયનીબાવની #રણછોડરાયનુંભજન #રણછોડરાયનુંમહિમા #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong દેવસૂતી એકાદશીએ દિનાનાથ સૂઈ જશે ______🏵️🌹🏵️______ લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે સૂરજ ને ચાંદ તારા ધરતી ને નચવતાં ધરતી ઉપર જીવ જંતુ સૃષ્ટિ ને રમાડતાં સૂઈ જશે તો સૃષ્ટિ નો ચાક કેમ ચાલશે લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે... માનવ ના હૃદયમાં તબલા વગાડતા દેહ કેરી નાડીઓમાં બંસરી બજાવતા સૂઇ જશે તો નયનોમાં તેજ કોણ પૂરશે લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે... ઋષિઓનાં કામ જોઈ ચેનથી સૂતા હશે ઉગાડી અન્ન એ તો બીજમાં છૂપ્યાં હશે કામ કરી યશ ખુદનો દેવ પોઢ્યા હશે લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે... કામ જોઈ માનવનું ઈશ્વર પોઢ્યા હશે સૂતાં સૂતાં માનવીના ખેલ એ જોતાં હશે જાગશે તો કામનો હિસાબ સૌનો માંગશે લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે... દેવને સૂવાડી ચાલો કામે એના લાગીએ "દાદા" નાં તાલ સાથે તાલ ને મિલાવીએ યોગેશ્વર કામ જોઈ જીવનમાં નાચશે લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે... જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.