У нас вы можете посмотреть бесплатно કાનાને માખણ બોવ ભાવે મોઢુ મલક મલક થાઈ ll કીર્તન લખેલ છે ll gujarati bhajan l krishna bhajan kirtan l или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
જાવરે વ્રજની સુંદરી રે જય જમનાજીમાં નાવજો (કીર્તન નીચે લખેલું છે હો) કાનાને માખણ બોવ ભાવે મોઢુ મલક મલક થાઈ ll કીર્તન લખેલ છે ll gujarati bhajan l krishna bhajan kirtan l કીર્તન નું લખાણ ; કાના ને માખણ બહુ ભાવે રે મોઢું મલક મલક થાય જો માખણ ખાવાના મન થયા રે ગયા ગોપીઓને ઘેર જો...૨ ગોપી ગયા જળ ભરવા રે એના રેઢા છે બાર જો સી કે થી ગોરસ ઉતાર્યા રે એના ઉઘાડ્યાં છે બાર જો સાકર ઉઘાડી વાલે શામડે રે દીઠા સી કે ગોરસ જો મટુકીમાં મારી મોરલી રે થઈ છે મહિડા કેરી ધારજો દોડજો ગોવાળિયા દોડજો રે કેવા મીઠા ગોરસ જો ત્યાં તો આવી છે વ્રજ સુંદરી રે ઘરમાં દીધા મોરારજો મારિયા ઢીકા ને માર્યા પાટા રે એનો કાઢી નાખ્યો ઘાંણ જો મારિયા ઢીકા અને માયરા પાટા રે એના તાણી બાંધ્યા હાથ જો વાલે મારે મનમાં વિચાર્યું રે તોડ્યો નવસારીયો હાર જો ગોપી બેઠા છે મોતી વીણવા રે કાનો ચપટી ભરી જાય જો છેટો ઉભો વગાડે તાળીઓ રે પછી અંગૂઠો બતાવે છે ઘાણ તો ગોપી અમારો નહીં નીકળે રે કાલે જોયા જેવી થાય જો વાલે મારે મનમાં વિચાર્યુ રે ચડિયા કદમને જાડ જો ગોપી ચાલ્યા છે મહી વેચવા રે લીધી મથુરા ની વાટ જો મટુકીમાં મારી મોરલી રે થઈ છે મહિડા કેરી ધારજો દોડજો ગોવાળિયા દોડ જો રે ગોપી જોયા જેવી થાય જો જાવરે વ્રજની સુંદરી રે જય જમનાજીમાં નાવજો રાધાકૃષ્ણ ની. વળચળ રે કોઈ ભાવ ધરીને ગાય જો ગાય શીખીને સુણે સાંભળે રે એનો હોજો વ્રજમાં વાસ જો #bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #mayabhaiahir #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj #gujju #tirupati #somnath #ahmedabad #kerala #birjubarot #mogaldham #music #kirtan #shiva #kanha #ahir #mogalmaadi #hanuman #god #gujjugram #lokdayro #umeshbarot #hindu #devotional #jigardangadhavi #bhavnagar #amreli #rajasthan #instagram #kabirisgod #geetarabari #aej #jigneshdada #hamojha #gujaratibhajan #gujaratikirtan #kirtan #devotionalsongs #bhaktisongs #prayermusic #spiritualmusic #hindibhajan #krishnabhajan #shivbhajan #ganeshbhajan #rambhajan #hanumanbhajan #kirtan #shreeharisatsang #jayshreebenbaldha kananu kirtan krishna bhajan kanane makhan bov bhave kanane makhan bov bhave modhu malak malak thay kan gopi bajan kan gopi kirtan Gopinath satsang mandal shree hari satsang jayshreeben baldha